હાલમાં તો સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીની જ ચર્ચાઓ ચાલી રહી છે. કારણકે દિલીપ જોશીના ઘરે લગ્નનો માહોલ છે. મિત્રો તમને જણાવી દઈએ કે દિલીપ જોશીના દીકરા રિત્વિકના લગ્ન છે અને તેના લગ્નના કેટલાક ફોટા અને વિડીયો પણ સોશિયલ મળ્યા પર વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ કે, 17 ડિસેમ્બરના રોજ દિલીપ જોશીના દીકરા ઋત્વિકના લગ્ન સામાજિક રીત રિવાજ સાથે કરવામાં આવ્યા હતા. લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા કલાકારોએ હાજરી આપી હતી.
આ ઉપરાંત સીરીયલમાં જેઠાલાલની પત્નીનું પાત્ર ભજવનાર દયાબેન એટલે કે દિશા વાકાણીએ પણ લગ્નમાં હાજરી આપી હતી. જેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટા જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
દીકરાના લગ્નમાં દિલીપ જોશી પણ ખૂબ જ એટીકેટીમાં જોવા મળ્યા હતા. વાયરલ થયેલા એક વીડિયોમાં તો દિલીપ જોશી ગીત ગાતા પણ નજરે પડી રહ્યા છે.
View this post on Instagram
ઉપરાંત એક વીડિયોમાં દિલીપ જોશીનો દીકરો પોતાના હાથમાં મહેંદી મુકાવતો પણ નજરે પડી રહ્યો છે. હાલમાં તેમના દીકરાની લગ્નની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહે છે અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment