નેધરલેન્ડની ભૂરીને ભારતીય યુવક સાથે થઈ ગયો પ્રેમ… પછી યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા 7 સમુંદર પાર ભારત આવી… જુઓ બંનેની કેટલીક તસવીરો…

દેશભરમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે આજે આપણે એક અનોખા લગ્ન વિશે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે, જેમાં ભારતીય યુવકો વિદેશની યુવતી સાથે લગ્ન કરતા હોય છે અને પછી તેઓ ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આજે આપણે તેમાં એક ભારતીય યુવક વિશે વાત કરવાના છીએ.

મિત્રો વાત કરીએ તો નેધરલેન્ડની એક યુવતી દુલ્હન બનીને ભારત આવી છે. તે સાત સમુંદર પાર કરીને ભારતીય યુવક સાથે લગ્ન કરવા માટે આવી છે. નેધરલેન્ડની આ યુવતી યુપીના એક ગામના હાર્દિક નામના યુવક સાથે લગ્ન કરવા આવી હતી.

\

પછી નેધરલેન્ડની યુવતી ગેબ્રિએલા ડુડા અને હાર્દિક વર્માએ લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન હાર્દિકના ગામમાં સામાજિક રીતી રિવાજ મુજબ થયા હતા. બંનેના લગ્ન જોવા માટે લોકો એકઠા થયા હતા. એવું કહેવાય છે કે હાર્દિક અને ગેબ્રીએલા મને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

પેલા બંને એકબીજાને ડેટિંગ કરતા હતા, ત્યારબાદ બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી અનુસાર હાર્દિક અને નેધરલેન્ડની યુવતી ત્રણ વર્ષ પહેલા એકબીજા સાથે મળ્યા હતા. પછી બંને વચ્ચે ધીમે ધીમે મિત્રતા થવા લાગી.

ત્યારબાદ લગભગ બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યારબાદ બંને પોતાના પ્રેમ સંબંધની પોતપોતાના પરિવારજનોને વાત કરી હતી. પરિવારના સભ્યો પણ લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.

ત્યારબાદ હાર્દિક સાથે લગ્ન કરવા માટે નેધરલેન્ડની યુવતી ભારત આવી હતી. અહીં બંનેના સામાજિક રીતે રિવાજ મુજબ લગ્ન થયા હતા. બંનેના લગ્ન થઈ ગયા બાદ બંનેના લગ્નના ફોટા સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*