પત્નીના જીવ લેવાના આરોપમાં પતિ જેલમાં ભોગવી રહ્યો હતો સજા, ત્યારે પત્ની પિયરમાં કરી રહી હતી જલસા… પછી તો કંઈક એવું થયું કે…

આપણે દરવાજો સોશિયલ મીડિયા પર અવારનવાર કિસ્સાઓ સાંભળતા જ હશો. ત્યારે ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક વ્યક્તિ પોતાની પત્નીના જીવ લેવાના આરોપમાં લગભગ છ મહિનાથી જેલમાં બંધ હતો.

ત્યારે અચાનક જેલમાં બંધ પતિને ખબર પડી કે તેની પત્ની તો જીવતી છે અને તેના પિયરમાં છે. આ હકીકત જાણીને પોલીસ પણ દંગ થઈ ગઈ હતી. આ કિસ્સો બિહારનો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પરિવારજનોએ દહેજ માટે પોતાની દીકરીના પતિના વિરોધમાં તેનો જીવ લેવાની ફરિયાદ નોંધાવી હતી.

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, આરોપી જમાઈ તેમની દીકરીને સળગાવી દીધી છે. ત્યારબાદ આરોપી પતિને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પછી પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, જેલમાં બંધ યુવકની પત્ની તો સુરક્ષિત રીતે તેના પિયરમાં જલસા કરી રહી છે.

ત્યારબાદ મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારે મહિલાએ જણાવ્યું કે દહેજ માટે તેના પરિવાર જન્મે તેના પતિ પર આ આરોપ લગાવ્યો હતો. આ કારણોસર પતિને લગભગ છ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

સાસરિયાઓ એ ખોટી ફરિયાદ નોંધાવી તેના કારણે જમાઈને લેવાદેવા વગરનું ખોટું જેલમાં રહેવું પડ્યું હતું. પછી તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*