જો હીરા ઉદ્યોગ માં આ કાર્ય થાઈ તો સમગ્ર હીરા બજાર બંધ કરવામાં આવશે…..તે જાણવા અમારા અહેવાલ પર ક્લીક કરો

Published on: 8:01 pm, Thu, 9 July 20

સુરતમાં વધી રહેલા કોરોના કેસ ને કારણે તંત્ર દ્વારા સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરવાનો થોડાક સમય પહેલાં નિર્ણય લીધો હતો. આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણી હીરા ઉદ્યોગના વડા સાથે વાતચીત કરતા 14 જુલાઈ એ હીરા ઉદ્યોગ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.આવું જ ચાલુ કરતા ની સાથે અનેક અલગ-અલગ શરતો અને ગાઈડલાઈન નું પાલન કરવું રત્નકલાકારો માટે ફરજિયાત પણે છે.

સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ હીરા ઉદ્યોગમાં પ્રવેશ તા દરેક વ્યક્તિને તેમના રજીસ્ટરમાં ફરજિયાત નોંધણી હોવી જોઈએ આવું દરેક કર્મચારી પાસેથી ફરજિયાત પણે આઈ કાર્ડ હોવું જોઈએ.

હીરાઉદ્યોગનીઓફિસ નો સમય બપોરે ૨થી ૬ વાગ્યા સુધીનો છે આ ઉપરાંત જો કોઈ પણ કંપની માંથી દસથી વધારે વ્યક્તિ કોરોના સંક્રમિત મળે તો તે હીરા બજાર ને બંધ કરવામાં આવશે. આ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવામાં નહીં આવે દંડ ઉપરાંત અન્ય પગલાં લેવામાં આવશે

Be the first to comment on "જો હીરા ઉદ્યોગ માં આ કાર્ય થાઈ તો સમગ્ર હીરા બજાર બંધ કરવામાં આવશે…..તે જાણવા અમારા અહેવાલ પર ક્લીક કરો"

Leave a comment

Your email address will not be published.


*