મિત્રો તમે ઘણી પ્રેમ કહાનીના કિસ્સાઓ સાંભળ્યા હશે. કહેવાય છે કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. ત્યારે આજે આપણે એક ચોકાવનારી પ્રેમ કહાની વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક મોટી ઉંમરના દાદાને પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.
ત્યારબાદ બંને એકબીજા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. આ અજીબોગરીબ પ્રેમ કહાની પાકિસ્તાનની છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દાદા અને યુવતીની ઉંમરમાં 51 વર્ષનો તફાવત છે. પાકિસ્તાનમાં એક 19 વર્ષની યુવતી અને 70 વર્ષના દાદાએ એકબીજા સાથે પ્રેમ લગ્ન કર્યા છે.
આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે, પરંતુ અમે ફરી એક વખત તમારી સમક્ષ તેને રજૂ કરી રહ્યા છીએ. વાત કરીએ તો, 19 વર્ષની યુવતીનું નામ શુમાઇલા અને 70 વર્ષના દાદાનું નામ લિયાકત અલી છે. જાણવા મળી રહ્યું છે કે બંને પહેલી વખત મોર્નિંગ વોક દરમિયાન મળ્યા હતા.
ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા ખૂબ જ વધી ગઈ હતી અને ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. પછી યુવતીએ જ્યારે પોતાના પરિવારજનોને આ પ્રેમ સંબંધ વિશે જણાવ્યું ત્યારે પરિવારના સભ્યોએ પહેલા તો વાંધો ઉઠાવ્યો હતો.
પરંતુ ત્યારબાદ તે લોકો પણ રાજી થઈ ગયા હતા. ત્યારબાદ 19 વર્ષની યુવતીએ 70 વર્ષના દાદા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની ઉંમરમાં લગભગ 51 વર્ષનો તફાવત છે. બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment