શું દેવાયત ખવડ ફરીથી વિવાદમાં ફસાઈ ગયા…? કિન્નર માતાજીએ દેવાયત ખવડને આપી દીધી ચેતવણી… જુઓ વિડિયો…

મિત્રો તમે સૌ કોઈ લોકો ગુજરાતના જાણીતા એવા લોક સાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ હંમેશા પોતાની કાંઈકને કાંઈક વાતને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં દેવાયત ખવડને ચેતવણી આપતો એક વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં માતાજી દેવાયત ખવડને ચેતવણી આપી રહ્યા છે. હાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં માતાજી કહી રહ્યા છે કે, હું પહેલામાં પહેલા દેવાયત ખાવડાનું નામ લઉં છું. દેવાયત ખાવડા ભાઈ તને અમે નડીએ છીએ, અમારો સમાજ નડે છે ભાઈ…

જ્યારે જુઓ ત્યારે તારા ડાયરામાં અમારું જ બોલે છે કે, પાવૈયા કોઈ દી પીર ન થાય. ભાઈ તું પહેલા તારું જો ને તું શું કરે છો અને શું નથી કરતો. બાકી જો અહીં કચ્છમાં આવીશને તો તારા સ્ટેજ પર આવીને ઘાઘરી નો નાખો તો મારું નામ ગરાસિયો નહીં.

વધુમાં માતાજી કહે છે કે, તું દરબાર હોય ને તો હું ઝાલા જ છું. હવે ધ્યાન રાખજે બાકી નકરે જોવા જેવી થઈ જશે જો અમારા પાવૈયા સમાજ અને કિન્નર સમાજ વિશે બોલ્યો છે તો.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની અમારી વેબસાઈટ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર gujarattlive નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*