ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જે દરેક સમાજ માટે લાલ બધી સમાન કિસ્સો હોય છે. ત્યારે આજે આપણે ઘણા સમયે પહેલા બનેલા તેવા જઇક કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ કિસ્સામાં એક કરોડપતિના વ્યક્તિના ઘરની અંદર કાંઈક એવી ઘટના બની કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.
એક વેપારીનું ઘર ખૂબ જ મોટું હતું અને ઘરના સદસ્યો ઘરના કામમાં ધ્યાન આપી શકે તેમ ન હતા એટલે વેપારીએ ઘરમાં એક નોકર રાખ્યો હતો. આ નોકરનું નામ ઇઆશા હતું. તે ઘરની અંદર કામકાજ કરતો, ઘરની રસોઈ બનાવતો, વાસણ ધોતો અને કપડાં ધોવાનું કામ કરતો હતો.
ઘરનું કામ ખૂબ જ વધારે હોવાના કારણે ઘણી વખત નોકર કરોડપતિ ઘરની જુવાન દીકરીની પણ મદદ લેતો હતો. ધીમે ધીમે કરોડપતિ ઘરની જુવાન દીકરી અને નોકર એકબીજાના આટલા નજીક આવી ગયા કે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.
જ્યારે એક દિવસ ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે ઘરના માલિકની દીકરીએ નોકરને કહ્યું કે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું. પોતાના જ માલિકની દીકરીના મોઢે આ પ્રકારના શબ્દો સાંભળીને નો કરજો કે ઉઠ્યો હતો અને એક દિવસ વિચારવાનો સમય માગ્યો હતો. પછી નોકરી લગ્ન માટેની હા પાડી દીધી હતી.
આ વાતની જાણ થતા જ પરિવારના સભ્યો ચોકી ઉઠ્યા હતા. પછી દીકરીના પિતાએ તેને જણાવ્યું કે તું જો નોખા સાથે આખી જિંદગી ખુશ હોય તો મને કાંઈ વાંધો નથી. પછી નોકરે અને ઘરના માલિકની દીકરી એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment