બોલો જય હો ભોળા શંકર કી…! 12,000 ફુટની ઊંચાઈમાં આ સાધુ બરફની વચ્ચે કરી રહ્યા છે તપસ્યા, જાણો આ સાધુ વિશે…

મિત્રો હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહે છે અને દેશના અનેક વિસ્તારોમાં ભુક્કા બોલાવતી ઠંડી પડી રહે છે. આવા સમયમાં 12000 ફૂટની શિખરને અડીને આવેલા બરફીલા જંગલમાં વચોવચ ધ્યાનમાં બેઠેલા એક સાધુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ધ્યાનમાં બેઠેલા સાધુનું નામ વિશ્વાનંદ છે. મિત્રો વાયરલ થયેલો આ વિડીયો ઘણા સમય પહેલાનો છે. શિયાળાની ઠંડીમાં સાધુ એક જંગલમાં ખીલગ નામની જગ્યા પર પોતાની ઝૂંપડી પાસે ખુલ્લા આકાશની નીચે ધ્યાનમાં બેઠેલા છે.

ધ્યાનમાં બેઠેલા સાધુ બરફમાં બેઠેલા છે, તેમની નીચે કંઈ પણ પાથરીયું પણ નથી. બરફની વચોવચ ધ્યાનમાં બેઠેલા સાધુને જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને લોકો તેમના ફોટા અને વિડીયો બનાવવા લાગ્યા હતા.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બરફમાં બેઠેલા સાધુ ની તપસ્યા જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. એક યુવક જ્યારે બરફમાં જાય છે ત્યારે તે સાધુને બરફમાં ધ્યાનમાં બેઠેલા જોવે છે.

આટલી બધી ઠંડીમાં સાધુને જોઈને યુવક ચોકી ઉઠ્યો હતો. પછી યુવક સાધુને તપસ્યામાં થોડીક પણ ખલેલ પહોંચાડ્યા વગર ત્યાંથી જતો રહે છે. ઠંડી વચ્ચે ધ્યાન મુદ્રામાં બેઠેલા સાધુ ના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*