ગાય માતા અને સાપનો આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને તમે પણ જોતા જ રહી જશો…

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર અમુક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ખતરનાક કિંગ કોબ્રા સાપ અને ગાય માતા વચ્ચેનો અનોખો પ્રેમ જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાય માતા પોતાની સામે બેઠેલા કિંગ કોબ્રા સાપને પ્રેમથી ચાટતી દેખાઈ રહી છે.

ત્યારે કિંગ કોબ્રા સાપ પણ ગાયને કશું કરતો નથી. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર Susanta Nanda નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો કે, કિંગ કોબ્રા સાપ અને ગાય માતા એકબીજાની સામું જોઈ રહ્યા છે.

પછી ગાય માતા ખૂબ જ પ્રેમથી સાપને ચાટવા લાગે છે. આ દરમિયાન સાપ પણ ગાયને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. વાયરલ થયેલો વિડિયો જોઈને એક યુઝર્સ કોમેન્ટ કરે છે કે, આ કારણોસર જ આપણે ગાયને માતા કહીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*