હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
વાયરલ થઈ રહેલો વિડિયો એક લગ્નનો છે. લગ્નમાં દીકરી સ્ટેજ પર રડતા રડતા પોતાના માતા-પિતા માટે એવું ગીત ગાય છે કે વિડીયો જોઈને તમે પણ થઈ જશો. દીકરીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો દીકરી ભલે પોતાના લગ્નમાં ગમે તેટલી ખુશ હોય પરંતુ જ્યારે વિદાય નો સમય આવે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. કારણ કે તેને પોતાનું ઘર છોડીને બીજાના ઘરે જવું પડે છે. માં-બાપથી અલગ થવાનું દુઃખ શું હોય તે એક દીકરી જ સમજી શકે છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જે દીકરીના લગ્ન છે તે દીકરી સ્ટેજ પર એક ખૂબ જ ઈમોશનલ પર્ફોમન્સ કરી રહી છે. દીકરીને જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.
View this post on Instagram
હાલમાં દીકરીના લગ્નનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાયરલ થયેલો આ વિડીયો d_d_makeover_anand નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. ઉપરાંત સાત લાખથી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment