માત્ર 15 વર્ષના છોકરા અને 61 વર્ષની ડોશીને એકબીજા સાથે પ્રેમ થઈ ગઈ, પછી બંને ભાગી ગયા અને ત્યારબાદ કંઈક એવું થયું કે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી અને પ્રેમીઓ તો બધી પ્રકારની હદો હટાવી દે છે.

એવો જ એક કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયા માંથી સામે આવી રહ્યો છે. અહીં એક છોકરાને પોતાની 61 વર્ષની ટીચર સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી તો બંને એકસાથે ભાગી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે 15 વર્ષના છોકરાને 61 વર્ષની ઉંમરની ટીચર સાથે પ્રેમ થયો હતો.

ત્યારબાદ બંને એક સાથે ભાગી ગયા હતા. જ્યારે છોકરો 17 વર્ષનો થયો ત્યારે તે પોતાના ઘરે પાછો આવ્યો હતો. ત્યારે છોકરા ની કાકી મીડિયા પાસે ગઈ હતી અને આ લવ સ્ટોરી વિશે વાત કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે માઈકલ નામનો 15 વર્ષનો બાળક 2020 માં જૂન મહિનામાં 61 વર્ષની મહિલા ટીચર સાથે ભાગી ગયો હતો. પછી તો મહિલા ટીચર અને 15 વર્ષનો બાળક બંને સાથે રહેતા હતા. બંને ભાગી ગયા ત્યારે પરિવારના સભ્યોએ દીકરાની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

બે વર્ષ પછી દીકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે આ સમગ્ર વાતને લઈને ખુલાસો થયો હતો. હાલમાં તો આ વાતની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચાલી રહી છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે માઈકલ નામનો 15 વર્ષનો બાળક 2020 માં જૂન મહિનામાં 61 વર્ષની મહિલા ટીચર સાથે ભાગી ગયો હતો. પછી તો મહિલા ટીચર અને 15 વર્ષનો બાળક બંને સાથે રહેતા હતા. બંને ભાગી ગયા ત્યારે પરિવારના સભ્યોએ દીકરાની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બે વર્ષ પછી દીકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે આ સમગ્ર વાતને લઈને ખુલાસો થયો હતો. હાલમાં તો આ વાતની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચાલી રહી છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*