હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ આવતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણી વખત ધર્મ પરિવર્તન વિશે સાંભળ્યું હશે.
ખાસ કરીને આપણા દેશમાં લવજીહાદના મુદ્દા પર ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. આવું જ કાંઈક કર્ણાટકના મેંગલુરુમાં જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, એક ડોક્ટર હિન્દુ દીકરી મુસલમાન ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી હતી.
દીકરીની આ જીદના કારણે પરિવારમાં ખૂબ જ ચિંતા હતી અને દીકરીની જીદની સામે આંખો પરિવાર ઝૂકી ગયું હતું. આટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોએ દીકરીને લગ્ન માટે મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ અચાનક જ કંઈક એવું બન્યું કે દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું અને દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
તો ચાલો એવું તો શું બન્યું હશે. મળતી માહિતી અનુસાર હિન્દુ ડોક્ટર દીકરી મુસલમાન યુવકના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી. આટલું જ નહીં પરંતુ દીકરીના લગ્ન કરવાની જીદ ની સામે પરિવારના સભ્યોએ પણ પીછે હટ કરી દીધી હતી.
પહેલા તો પરિવારના સભ્યોએ દીકરીના આ વાતનો વિરોધ કર્યો હતો પરંતુ છેવટે તેમને પણ હા પાડવી પડી હતી. ત્યારબાદ મુસલમાન યુવક અને હિન્દુ યુવતીની લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. ત્યારે આ વાતના સમાચાર સ્થાનિક હિન્દુ સંત વજુદેહી મહારાજને મળ્યા હતા.
પછી તો તેઓ તાત્કાલિક દીકરીના ઘરે પહોંચી આવ્યા હતા અને તેને આપણા હિન્દુ ધર્મ વિશે સમજાવ્યું હતું. પછી દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તેને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી પરિવારના સભ્યો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ સંતે દીકરીને આશીર્વાદ આપ્યા હતા અને તેનું મન શુદ્ધ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment