એક પિતાએ પોતાની લાડકી દીકરીને લગ્નમાં કરિયાવરમાં એવી એવી વસ્તુ આપી કે… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક દીકરીના લગ્નનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ લગ્નમાં એક પિતા પોતાની દીકરીને કરિયાવરમાં ઘરવખરીની તમામ વસ્તુઓ સહિત સોના ચાંદીના ઘરેણા તેમજ કાર આપે છે.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા પોતાની દીકરીના લગ્નમાં કરિયાવરમાં તેને એવી એવી વસ્તુઓ આપે છે કે કરિયાવર જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો, દીકરીને તેના પિતા એક મોટો થેલો આપે છે. તે થેલામાં ઘરવખરીની તમામ વસ્તુઓ છે. જેમકે થેલામાં વાસણ ફર્નિચર અને ઈલેક્ટ્રીકની વસ્તુઓ છે. આ ઉપરાંત પિતા દીકરીને કરિયાવરમાં સોના-ચાંદીના ઘરેણા અને એક મોંઘી કાર પણ આપે છે.

અંદાજે આ કરિયાવર લાખો રૂપિયાનો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર sorrygirlss નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sorry Girls 🍷 (@sorryygirlss)

વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલા આ વિડીયો અંગે અમારી વેબસાઈટ gujjurockz કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*