104 વર્ષની ઉંમરે માજીએ મધુર અવાજમાં મહાદેવનું એવું ભજન ગાયું કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં ભજનના વાયરલ થયેલા વીડિયો જોયા હશે. ત્યારે હાલમાં ગુજરાતી ભજન મંડળીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક માજી મહાદેવ માટે એકદમ મસ્ત ભજન ગાય રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાદેવનું ભજન ગાય રહેલા માજીની ઉંમર 104 વર્ષની છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક માજી ખુરશી પર બેઠેલા છે અને તેઓ મહાદેવનું એકદમ મસ્ત ભજન ગાઈ રહ્યા છે. મિત્રો તમે પણ આ ભજન એકવાર સાંભળશો તો મોજ પડી જશે. માજી ભજનમાં ગાઈ રહ્યા છે કે, “ડુંગર ઉપર બીલીપત્રનું ઝાડ અને ત્યાં બેઠા શંકર ભગવાન. બેઠા બેઠા સવાલ પૂછે, આત્માન દેને જવાબ.”

104 વર્ષની ઉંમર હોવા છતાં પણ માજી ખૂબ જ મધુર અવાજમાં મહાદેવનું ભજન ગાઈ રહ્યા છે. માજીનું ભજન સાંભળીને આજુબાજુ બેઠેલા લોકોને પણ મોજ પડી જાય છે અને તેઓ તાનમાં આવી જાય છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં gujaratisbk નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*