સંતો ની પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ત્યારે માં મોગલ નો મહિમા અપરંપાર છે.માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે.માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.
કહેવાય છે કે માં મોગલ નું નામ લેવા માત્ર થી ભલા ભલા દુ:ખ દુર થાય છે, ત્યારે આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તો ને પરચા પણ પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે માં મોગલ ના પરચા વિશે વાત કરીશું જેમાં એક મહિલા એક સાથે બે માનતા પૂર્ણ થતાની સાથે જ માં મોગલ ના દરબારે આવી પહોચી છે.
સુરત થી એક મહિલા એ પોતાની દીકરી ને વિદેશ જવાના વિઝા મળી જાય તે માટે માનતા માની હતી સાથે પોતાના ના શરીર નો દુખાવો માટી જાય તેની પણ માનતા માની હતી.જે બંને પૂર્ણ થઇ જતા 8300 રૂપિયા લઈને મોગલધામ આવી.
આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે મણીધર બાપુ એ મહિલાને આશીર્વાદ આપ્યા અને એ અને એ 8300 રૂપિયા માં એક રૂપિયો ઉમેરી પરત આપ્યો. વિશેષમાં જણાવતા કહ્યું કે આપે ઈ આઈ અને માંગે ઈ બાઈ. માં મોગલ નો આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખો તો તમામ સમસ્યા માતાજી દુર કરે છે.
મણીધર બાપુ એ કહ્યું કે આ પૈસા તારી દીકરી ને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.માં મોગલ તમામ ભક્તોના બધા દુઃખ દૂર કરનારી માતા કહેવાય ત્યારે કહી શકીએ તો આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે અને અશક્યને પણ શક્ય કરી બતાવે તે માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment