નવા વર્ષમાં જાણો સુરાપુરા ધામ ભોળાદ ના ઇતિહાસ વિશે? ભોળાદ વાળા દાનભા બાપુ એ જણાવ્યુ દાદા ના પરચા વિશે, જાણો…

મિત્રો હાલમાં સુરાપુરા દાદા ભોળાધામ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને ખાસ વાત તો એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા તમામ લોકોની મનોકામનાઓ અહીં પૂર્ણ થાય છે અને એટલા માટે જ અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વર્ણના લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈ આગળ એક રૂપિયો પણ લેવામાં આવતો નથી અને નિશુલ્ક જમાડવામાં પણ

આવે છે.સુરાપુરા ધામ ભોળાદ માં દાદાની સેવા દાનભા બાપુ કરી રહ્યા છે અને આજે અમે તમને સુરાપુરા દાદા ના ઇતિહાસ વિશે જણાવીશું અને દાનભા ભુવાજી વિશે પણ ઘણી બધી વાતો કરશો. મિત્રો ભુવાજી અનેક લોકોના દુઃખો દૂર કરીને લોકોના જીવનનું કલ્યાણકારી બનાવી રહ્યા છે અને તેમની વિશેષ વાત એ છે કે તે તમામ જાતિના લોકોને એક જ માને છે અને દાદા નો ઇતિહાસ કંઈક એવો

છે કે વર્ષ 2016 માં ભોળાદ ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલા અને તેમના સપનામાં સુરાપુરા દાદાએ આ સ્થાન અને માર્ગ દેખાડ્યો અને આ વાત જો સત્ય ન હોય તો આ શિક્ષિત વ્યક્તિ ક્યારે આ ગામમાં રહ્યો ન હોય અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે.દાંતા બાપુએ મનોમન નક્કી કર્યું કે આપણા પૂર્વક તો છે અહીં અને હવે મારે તેમનું ભજન કરવું છે એટલે ભજન એટલે કે

નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું એવું નહીં પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યા હોય તો એવી વ્યક્તિને પસંદ કરજો જે તમારી મારફત લોકોનું કામ કરી શકે.શૂરવીર શ્રી રાજાજી દાદા અને તેજાજી દાદા ની ખાંભી એ દાનભા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમને દાદા ને પ્રાર્થના કરી કે દાદા એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય

કારણ કે દાદા જે સ્થાન પર હતા ત્યાં વસવાટો હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને ત્યાં તેમની સ્થાપના કરવામાં આવી અને પછી ત્યાં હજારો શ્રદ્ધાળુઓ આવશે અને ત્યાં લોકોના કામ થશે અને લોકો ત્યાં ભોજન પણ લેશે આ જ દાદાના સત્ય વચન છે.આપને જણાવી દઉં કે આ સ્થાન પર હજારો કરોડપતિ ભક્તો પણ આવે છે તેમ છતાં તેમજ રૂપિયો પણ લેવામાં

આવતો નથી અને બાપુ ધારે તો કરોડો રૂપિયા લઈ શકે છે પરંતુ તે નોકરી કરે છે અને પોતાનું રોજગાર ચલાવે છે અને બાપુ કહે છે કે નોકરીએ મારું કર્મ છે અને હું જે કરું છું એ ધર્મ કાર્ય છે અને ધર્મના કાર્યમાં મારે ક્યારેય પૈસા લઈ ના શકાય. દોસ્તો સુરાપુરા દાદા નુ આ ધામ અંધશ્રદ્ધા નું નહીં પરંતુ આસ્થા નું કામ છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*