હાલની આ સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણે આંખોમાં આંસુ આવી જતા હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક નાનકડા એવા બાળકનો ઇમોશનલ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ વિડીયો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક ક્લાસરૂમની બહાર ઉભેલો છે.
આ બાળકનો જન્મદિવસ છે. આ દરમિયાન ક્લાસમાં બેઠેલા બાળકના મિત્રો તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને બાળકો ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર રડી રહેલા બાળકની ઉંમર આઠ વર્ષની છે.
આ બાળકનો પ્રથમ વખત જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો એટલા માટે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તે રડી પડ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ભાવમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
જ્યારે આઠ વર્ષનો બાળક શાળામાં આવીને પોતાના ક્લાસમાં પ્રવેશે છે. જે ત્યારે ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ બાળકને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. આ દ્રશ્યો જોઈને માત્ર આઠ વર્ષનો બાળક ભાવુક થઈ ગયો હતો અને રડી પડ્યો હતો.
બાળકનો ઈમોશનલ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર Insidehistory નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધારે લોકોએ જોયો છે અને વીડિયો જોઈને ભલભલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment