સાવ નાની વાતમાં ઝઘડો થતા પત્નીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી, પછી થોડીક વાર બાદ પતિ એવું પગલું ભર્યું કે… હસ્તો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુરૂવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાંજના લગભગ ચાર કલાકની અંદર એક પતિ-પત્નીએ સોસાયટી કરી લીધું છે. મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હતા.

ત્યારે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પછી બે વાગે ફરી એક વખત પતિ પત્ની વચ્ચે ખાવાની વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો પતિ આ બાદ પત્નીએ સુસાઇડ કરી લીધું હતું. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પછી પિયર પક્ષના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તે લોકોએ જમાઈ પર જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો. પિયર પક્ષના લોકોએ જમાઈને ખૂબ જ ડરાવ્યો હતો. જેના કારણે જમાઈ સાંજે 07:00 વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ અમિત યાદવ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી જ્યારે તેની પત્નીનું નામ રૂબી દેવી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. બંનેના લગ્ન 2022 માં થયા હતા.

સુસાઇડ કરનાર રૂબીને બે માસની ગર્ભવતી હતી. જાણવા મળી રહ્યું છે કે, લગ્ન બાદ બંને વચ્ચે હંમેશા ઝઘડા થતા હતા. ત્યારે ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ બંને વચ્ચે જમવાની બાબતમાં ઝઘડો થયો હતો. પછી રૂબીએ સુસાઇડ કરી લીધું હતું.

આ ઘટનાના થોડાક કલાકો બાદ અમિતે પણ સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*