રમતા રમતા 6 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘર પાસે રમી રહેલા 6 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે, બાળકના માતા-પિતા દોડતા થઈ ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે, પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે 6 વર્ષના માસુમ બાળકનું મોત રિબાઈ રિબાઈને મોત થયું છે. જાણવા મળી રહ્યું છે, કે સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકોએ બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા 6 વર્ષના બાળકનું નામ શિવમ હતું. શિવમ તેના પિતાની પાછળ ખેતરે ગયો હતો. અહીં તે ખેતરમાં રમતા રમતા પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયો હતો.

પછી ઘણો સમય થઈ ગયો પરંતુ શિવમ દેખાયો નહીં એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ શિવમ પાણીથી ભરેલા ખાડામાં મળી આવ્યો હતો. પછી પરિવારના સભ્યોએ ગામના લોકોની મદદ થી શિવમને પાણીના ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને તેને બેભાન હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. માત્ર છ વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. દીકરાના મોત બાદ પિતાની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*