બહેન સાથે રમી રહેલા 6 વર્ષના માસુમ ભાઈનું રિબાઈ રિબાઈને કરુણ મોત… બાળક સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 6 વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, છ વર્ષના માસુમ બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જવાના કારણે રિબાઈ રિબાઈને મોત થયું છે.

આ ઘટના બનતા હસતા ખેલતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળક પોતાની બહેન અને અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા અચાનક જ બાળક ગુમ થઈ ગયો હતો. લગભગ અડધો કલાક થઈ ગયો છતાં પણ દીકરો જોવા ન મળ્યો એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી.

આ દરમિયાન બાળકના ઘરની સામે રહેતા પરિવારની પાણીની ટાંકીમાંથી બાળક મળી આવ્યો હતો. પછી તો પરિવારના સભ્યો દીકરાને પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ દુઃખદ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા 6 વર્ષના માસુમ બાળકનું નામ સનિ હતું. સનીનું પાણીની ટાંકીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થયું હતું. આ ઘટના રવિવારના રોજ સાંજના સમયે બની હતી. સાંજના સમયે સની પોતાની બહેન અને અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક જ તે ગાયબ થઈ ગયો હતો.

એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સનિ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. પછી પરિવારના સભ્યો તેને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*