આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક નાની ઢીંગલી તમારું દિલ જીતી લેશે. નાની એવી ક્યુટ ઢીંગલી તમારું દિલ જીતી લેશે આ વિડીયો તમારું મન મોહી લેશે.
ખરેખર આ વિડીયો જોઈને તમે પણ હસવું નહીં રોકી શકો. આ નાની એવી ઢીંગલીએ નાના મોઢે મોટી મોટી વાત કરી દીધી છે. આ ક્યુટ ઢીંગલી પોતાની કાલી ઘેલી ભાષામાં કહે છે કે, જિંદગી આપકો દુઃખ દેગી લેકિન આપ ઉસે સાફ સાફ મના કર દેના મુઝ4 નહીં ચાહીએ.
View this post on Instagram
આ સાંભળીને તમને પણ સમજાઈ જશે કે આ છોકરીએ ખૂબ જ સારી અને સાચી વાત કહી છે. જીવનમાં દરેક પળમાં દુખ આવે છે પરંતુ આપણે દુઃખને સ્વીકારીને તેનો સામનો કરવો જોઈએ. માણસ ક્યારેક હાથે કરીને દુઃખી થાય છે તેનું કારણ મન છે,
અને આ દીકરી જે કહી રહી છે તે વાત એટલા માટે સાચી છે કે કારણકે જીવનમાં દુઃખો આવે તો તેને ના પાડવી એટલે કે આપણે જાતે દુઃખી નહીં થવાનું. જે દુખ આવ્યું તેનો હિંમતભેર સાથે સામનો કરીને એ દુઃખને દૂર કરવાનું. આ ક્યુટ ઢીંગલી એવી સાચી વાત કરી છે કે આપણે સૌ આ વાત જીવનમાં યાદ રાખવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment