સબ ઇન્સ્પેક્ટરની દીકરીએ વિડિયો બનાવીને સુસાઇડ કરી લીધું… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

રવિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સબ ઇન્સ્પેક્ટરની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. દીકરીએ સુસાઇડ કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીકરી એ રડતા રડતા પોતાની આપ વીતી જણાવી હતી.

ये तस्वीर सपना और विकास की इंगेजमेंट की है। इंगेजमेंट 8 जुलाई 2022 को हुई थी। 22 अप्रैल 2023 को शादी होनी थी लेकिन उससे पहले विकास ने शादी से मना कर दिया।

આ સુસાઇડની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, યુવતીએ તેના મંગેતરના કારણે સુસાઇડ કરી લીધું છે. યુવતીનું કહેવું છે કે તેનો મંગેતર તેના ચારિત્રની નિંદા કરીને તેને બદનામ કરતો હતો. આ કારણોસર યુવતી ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવતી રડતા રડતા કહી રહી છે કે, હું આખી જિંદગી બદનામીની સાથે કેવી રીતે જીવી શકીશ. મેં તેને ઘણો સમજાવ્યો મહેરબાની કરી લગ્ન તોડીશ નહીં. પણ તે રાજી થયો નહીં. મમ્મી અને પપ્પા માફ કરજો, જ્યાં સુધીમાં તમને આ વિડીયો મળશે ત્યાં સુધીમાં તો હું ક્યાં આવીશ તે મને ખબર નથી.

કૃપા કરીને મને માફ કરજો” આટલું કહીને યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી યુવતી સબ ઇન્સ્પેક્ટર ની દીકરી હતી. તેનું નામ સપના હતું. સપનાની સગાઈ વિકાસ નામના યુવક સાથે થઈ હતી. સગાઈ બાદ બધું થોડાક દિવસ સુધી બરાબર ચાલ્યું.

લગ્નની તારીખ નજીક આવતા જ વિકાસ અવારનવાર બહાના બનાવવા લાગ્યો હતો, જેના કારણે સપના ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. સપનાએ વીડિયોમાં કહ્યું હતું કે, મારા મંગેતર વિકાસ એ મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. પેલા બધું સારું હતું. મારો પરિવાર ખુશ હતો. વિકાસ એ લગ્નના 20 દિવસ પહેલા લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

તે મને બદનામ કરતો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. લગ્નના 20 દિવસ પહેલા મંગેતર લગ્ન કરવાની ના પાડી આ કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. હાલમાં તેઓ કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*