સમગ્ર દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલમાં દરેક માતા-પિતા માટે બનેલો એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ઘરની પાસે રમતી વખતે સાત વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ઘરની પાસે રમતી વખતે બાળક તળાવમાં ડૂબી ગયો હતો.
આ કારણોસર તેનું તડપી તડપીને મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યોને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ પોતાના દીકરાને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બિહારના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ મોડી સાંજે સાત વર્ષનો બાળક પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. બાળક રમતા રમતા એક તળાવ પાસે પહોંચ્યો હતો અને ત્યાં રમતી વખતે તે પાણીથી ભરેલા તળાવમાં પડી ગયો હતો.
તળાવમાં પડેલા બાળકને જોઈને ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ આ ઘટનાની જાણ બાળકના પરિવારજનોને કરી હતી. જેના કારણે બાળકના પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી પોતાના દીકરાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. આ કારણોસર પરિવારના સભ્યો તાત્કાલિક દીકરાને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે દીકરાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment