વલસાડમાં શાંતિથી ચાલીને જતા દાદાને પાછળથી આવીને રખડતા આખલાએ હવામાં ફંગોળીયા, પછી તો કંઈક એવું બન્યું કે… હિંમ્મતવાળા લોકો જ વિડિયો જોજો…

Gujarat, A bull attack old man in Valsad: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા આખલા(bull)ઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા આખલાના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં રખડતા આખલાના ત્રાસની વધુ એક ઘટના વલસાડ(Valsad)માંથી સામે આવી રહી છે. વલસાડ તાલુકાના ગુંદલાવ નજીક આવેલા ઘડોઈ ફાટક પાસે એક રખડતા આખલાએ વૃદ્ધ(bull attack old man) વ્યક્તિને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે શાંતિથી રસ્તા પર ચાલીને જતા રોજ વ્યક્તિને પાછળથી આવીને આખલો શિંગડામાં ભરાવી હવામાં ફંગોળે છે. આ ઘટનામાં રોજ વ્યક્તિ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો રોજ વ્યક્તિની મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરની બહાર નીકળતા પહેલા પણ હવે વિચારી રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો વલસાડ તાલુકાના ગુંદલાવ નજીક આવેલા ઘોડોઈ ફાટક પાસે રસ્તા પર ચાલીને જતા વૃદ્ધ વ્યક્તિને પાછળથી આવતા આખલાએ શિંગડામાં ભરાવી હવામાં ફંગોળી દીધા હતા.

જમીન પર પટકાયા બાદ રોજ વ્યક્તિ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો 22 જૂન 2023 ના રોજ મોદી સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ તંત્રની કામગીરી સામે ઘણા બધા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.

આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ રખડતા પશુઓ ઉપર અંકુશ લાવવા માટે સ્થાનિક લોકોએ અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત આજુબાજુમાં રહેતા પશુપાલકોને પોતાના અમૂલ્ય પશુઓને બાંધી રાખવા તેમજ તેમની સરખી સાર સંભાળ રાખવા માટે સ્થાનિક લોકોએ પશુપાલકોને અપીલ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*