યુવકના કાનમાં ટીપા નાખતા જ કાનમાંથી કંઈક એવી વસ્તુ બહાર નીકળી કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

A spider inside a person’s ear, Viral video: આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા હશે જે જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. આવો જ એક વિડીયો અત્યારે સામે આવ્યો છે જેની અંદર એક વ્યક્તિના કાનની(ear) અંદર કરોળિયો(spider inside a person’s ear) નીકળતા ખૂબ વધારે લોકો ચોકી જાય છે. આજ કારણ છે કે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે લોકો ઘરની અંદર સ્વચ્છતાથી રહેવા માટે પ્રેરાય છે.

ઘણી બધી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે જો યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામાં ન આવે તો ઘરના ખૂણે ખૂણે રહેતા જીવજંતુઓ પણ આપણા માટે ખૂબ જ વધારે મોટી મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો અત્યારે સામે આવ્યો છે કે જેની અંદર એક વ્યક્તિ પોતાની ભૂલને કારણે કાનની અંદર ઘૂસી ગયેલા કરોળિયાને બહાર કાઢતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વિડીયો ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયા ના ઘણા બધા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યારે ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે તેમાં એક વ્યક્તિના કાનમાંથી કરોળિયો બહાર નીકળતો જોઈ શકાય છે. તે વ્યક્તિના કાનની અંદર એક બીજો વ્યક્તિ ટીપા નાખે છે અને થોડીવારમાં કાનમાંથી કરોળિયા બહાર નીકળે છે.

કરોળિયાને કાનમાંથી બહાર આવતા જોઈને ભલભલા લોકોને પરસેવો છૂટી જાય છે. અત્યારે દરેક વ્યક્તિ પોતાના કાનની અંદર સ્પાઇડર હોવાની કલ્પના કરીને ધ્રુજી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉપર લખવામાં આવ્યું છે કે બે એમથી વધુ એટલે કે લગભગ 20 લાખ યુઝર આ વીડિયોને જોઈ ચૂક્યા છે.

તે જ સમયે 41 હજારથી પણ વધારે લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એમ જ ઘણા બધા લોકો એકદમ આ વીડિયોને ખતરનાક ગણાવ્યો છે અને ઘણા લોકોનુ કહેવું છે કે ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો સરળ બની જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને આ વિડીયો ક્યાંનો છે અને કઈ જગ્યાનો છે તેના વિશે હજી કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. પરંતુ આ વીડિયો જોઈને લોકો ખૂબ જ ચોકી ગયા છે અને દરેક લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*