રસ્તા પર ધોળી ધોળી દૂધ જેવી ઘોડીએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે… ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો જોતા જ રહી ગયા… જુઓ વિડિયો…

Ghodi dance viral video: સોશિયલ મીડિયા પર ઘણા આપણે એવા વિડીયો જોયા(Ghodi dance viral video) હશે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ અને અમુક વાર વિડિયો જોઈને આપણને હસવું પણ આવે છે. આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે, અને આ સીઝન દરેક માટે ખુશીઓ લઈને આવે છે. તે માત્ર વર કન્યાને જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓને પણ સમાન સુખ આપે છે.

परफ्यूम लगावै चुन्नी में पर डांस करना अब घोड़ी को भी पसंद है || Dancing hourse || Dancing Animals - YouTube

બધે ગાવાનું અને નૃત્ય થાય છે અને મજા ચાલે છે, તમે જોયું જ હશે કે માત્ર પરિવારના સભ્યો અને સંબંધીઓ જ નહીં પરંતુ વર કન્યા પણ તેમના લગ્નમાં જોરદાર ડાન્સ કરે છે. તે ક્ષણ અને હંમેશા માટે યાદગાર બનાવી દે છે , સોશિયલ મીડિયા પર તમે આવા ઘણા વિડીયો જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય ઘોડાઓને ડાન્સ કરતા જોયા છે,

परफ्यूम_लगावे_चुन्नी_में_चुन्नी_में_dj_rimix - YouTube

અને તે પણ લગ્નમાં ? પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘોડો લગ્નના માહોલમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો એ લોકોને ચોંકાવી દીધો છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ખાટલો રાખ્યો છે અને ઘણા લોકો એકઠા થયા છે.

परफ्यूम लगावै चुन्नी में पर डांस करना अब घोड़ी को भी पसंद है || Dancing hourse || Dancing Animals - YouTube

આ દરમિયાન એક ઘોડો સંગીતના અવાજ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને લોકો પણ તેનો ડાન્સ જોઈને આચાર્યચકિત થઈ ગયા છે. ખરેખર આ ખૂબ જ આશ્ચર્યજનક વિડીયો છે, કારણ કે ઘોડાને કેવી રીતે ડાન્સ કરતા શીખવવામાં આવ્યું હશે. તે વિચારવા જેવી બાબત છે, તમે ડીજે ની ધૂન પર માણસોને અલગ અલગ પ્રકારના ડાન્સ કરતા જોયા હશે.

પરંતુ તમે આ પહેલા ભાગે જ કોઈ પ્રાણીને ડાન્સ કરતા જોયા હશે, આ ફની હોર્સ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ પર @Ms Music Company નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં ત્રણ લાખ 48 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 25, હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*