દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીને કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બોલેરો ચાલકની બેદરકારીના કારણે 6 વર્ષના માસુમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે.
છ વર્ષના માસુમ બાળકને બોલેરો ચાલકે રિવર્સ લેતી વખતે અડફેટેમાં લીધો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટનાને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને બાળકના સંબંધીઓનું કહેવું છે કે, અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો ચાલક બોલેરો માંથી નીચે ઉતર્યું હતું. ત્યાર પછી તે બાળકને જોઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બોલેરો ચાલકે પૈસા આપીને મામલો પતાવાની પણ વાત કરી હતી તેઓ આક્ષેપ તેના ઉપર કરવામાં આવ્યો છે.
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દર્દનાથ ઘટના મધ્યપ્રદેશના શિવપુરીમાં બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકના પરિવારજનોએ આરોપીની ધરપકડની માંગ સાથે અડધો કલાક સુધી ધરણા કર્યા હતા.
ત્યારબાદ પોલીસે બાળકના પરિવારજનોને આરોપીને ટૂંક જ સમયમાં પકડી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બોલેરો કબજે લઈને બોલેરો ચાલકની શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા બાળકનું નામ પુનિત હતું અને તેની ઉંમર 6 વર્ષની હતી. સમગ્ર ઘટના બની ત્યારે પુનિત પોતાના ઘરની બહાર ઉભો હતો. આ દરમિયાન તે બીજી બાજુ ફરીને ઉભો હતો.
રિવર્સમાં આવી રહેલા બોલેરોએ 6 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો, બાળકનું ઘટના સ્થળે મોત… જુઓ મોતનો લાઇવ વિડિયો… pic.twitter.com/RDPcamu4v2
— GUJJU ROCKZ (@gujju_rockz) May 6, 2023
ત્યારે બોલેરો ચાલક બોલેરો રિવર્સ લઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળ ઉભેલો પુનિત બોલેરો ની અડફેટેમાં આવી ગયો હતો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં નજીકમાં ઊભેલી મહિલા ચીસો પાડવા લાગી હતી. ત્યારબાદ બોલેરો ચાલક ઘટના થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પુનિતનું આ અકસ્માતની ઘટનામાં મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment