ઘરની બહાર રમતી 3 વર્ષની બાળકી ટ્રેક્ટરની નીચે કચડાઈ ગઈ, પછી કંઈક એવો ચમત્કાર થયો કે… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ જોઈએ છે. જેમાં કેટલાક લોકોનો ચમત્કારી રીતે બચાવ થતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ત્રણ વર્ષની બાળકી ટ્રેક્ટરની નીચે આવી ગઈ છતાં પણ તેનો વાળ પણ વાંકો ન થયો.

3 साल की लड़की की दादी बोलीं- चमत्कार ने बचाया; चारों पहियों से बचकर उठ बैठी  | Tractor ran over girl child in Jhunjhunu - Dainik Bhaskar

બાળકી સૌપ્રથમ ટ્રેક્ટર નીચે આવી ત્યારે બધાને એવું જ લાગ્યું કે બાળકીનો જીવ નહીં બચે. પરંતુ થોડીક વાર બાદ બાળકી ઊભી થઈને ચાલવા લાગે છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના રાજસ્થાનના ઝુંઝુનુના સુરજગઢ માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સાત એપ્રિલના રોજ સવારે લગભગ 9.15 વાગ્યાની આસપાસ દીપક અગ્રવાલ નામના વ્યક્તિની 3 વર્ષની દીકરી આયુષી તેની નાની પિતરાઈ બહેન સાથે રોડ ઉપર રમી રહી હતી.

जरा सी चूक आयुषी की जान ले लेती। वह ट्रैक्टर के बीच में गिरी और साइड से पहिए निकल गए। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई।

આ દરમિયાન 32 વર્ષનો એક વ્યક્તિ સામાન લેવા માટે ટ્રેક્ટર લઈને દુકાને આવ્યો હતો. તેને દુકાનની આગળ ટેકટર પાર્ક કર્યું હતું. આ દરમિયાન આયુષ્ય રમતા રમતા ટ્રેક્ટરની સામે આવીને ઊભી રહી ગઈ હતી. સામાન લીધા બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર પર બેસીને ટ્રેક્ટર સ્ટાર્ટ કરે છે.

આ દરમિયાન ટ્રેક્ટર ચાલકને ખબર રહેતી નથી કે આગળ નાનકડી એવી બાળકી રમી રહે છે. ત્યાર પછી આયુષ ટ્રેક્ટરની અડફેટેમાં આવી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસ ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી. અવાજ સાંભળીને આયુષીના પિતા બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં આયુષીનો જીવ બચી ગયો છે. તેને નાની મોટી ઇજા પહોંચી છે.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*