લગ્નમાં સ્ટેજ પર દુલ્હનને ફટાકડો ફોડવો ભારે પડી ગયો, દુલ્હન સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૈયુ કંપી ઉઠશે…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાઓ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો આજકાલ લોકો પોતાના લગ્ન શાનદાર બનાવવા માટે અલગ અલગ પ્રકારની નવી કરતુત કરતા હોય છે.

Aditi. on Twitter: "Idk what's wrong with people these days they are treating  wedding days more like parties and this is how they ruin their perfect day.  🤷‍♀️ https://t.co/5o626gUTxY" / Twitter

આજકાલ જ્યારે લગ્ન થતા હોય ત્યારે સ્ટેજ પર ફટાકડા ફોડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ અમુક વખત સ્ટેજ પર ફટાકડા ફોડવા ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એક કપલ પોતાના લગ્નના શુભ પ્રસંગ પર સ્ટેજ પર સ્પાર્કલ ગનથી પોઝ આપી રહ્યા હતા.

આ દરમિયાન દુલ્હન સાથે કંઈક એવી ઘટના બની કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. વાયરલ થઈ રહેલો વિડિયો સૌ કોઈ લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો છે. કપલ સ્ટેજ પર પોઝ આપતા હોય છે ત્યારે અચાનક જ દુલ્હન બૂમાબૂમ કરવા લાગે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કપલ સ્ટેજ પર સ્પાર્કલ ગન લઈને પોઝ આપી રહ્યું છે. આ દરમિયાન બંનેના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી રહે છે. ત્યારે બંને બંદુકથી ફાયર કરે છે જેના કારણે સ્પાર્કલ વિખરાવા લાગે છે. આ દરમિયાન દુલ્હનના હાથમાં રહેલી સ્પાર્કલ ગન ફાટી ગઈ હતી.

જેના કારણે દુલ્હનનો ચેહરો આગની જપેટમાં આવી ગયું હતું. ત્યારબાદ તે બુમાબૂબ કરે છે અને આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો મહારાષ્ટ્રનો છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*