ઉતાવળ ભારે પડી ગઈ..! આગળ જતી કારને ઓવરટેક કરવામાં એવો ગંભીર અકસ્માત સર્જાયો કે…19 જેટલા લોકોનો જીવ… જુઓ ધ્રુજાવી દેતા અકસ્માતના CCTV ફૂટેજ

દેશભરમાં અકસ્માતની ઘટનામાં દરરોજ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોતા હશો. અમુક વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જે જોઈને આપણા પણ રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Watch: Kerala State Transport Bus Collides With Car, Rams Into Church Wall  In Pathanamthitta; Several Injured

જેમાં એક બસ ચાલકની ઉતાવળના કારણે એવો ગંભીર અકસ્માત સર્જાયો કે વિડીયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં એક ઝડપી બસે સૌ પ્રથમ સામેથી આવતીકાલને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યાર પછી બસ ચર્ચની દીવાલમાં ઘૂસી જાય છે.

Video: Kerala State Bus Collides With Car Near Kizhavallor, Injured Rushed  to Hospital | Watch

જેના કારણે ચર્ચનો ગેટ ભાંગી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેરલ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ ચાલક બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બસમાં સવાર મુસાફરોને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ગંભીર અકસ્માતની ઘટનામાં ઓછામાં ઓછા 19 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બની ત્યારે ઘણા લોકોને જીવ તાળવે ચોટી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, પૂરપાટ ઝડપે આવતી બસ આગળ જતી કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહે છે.

બસ જ્યારે આગળ જતી ત્યારને ઓવરટેક કરે છે. ત્યારે સામેથી આવતીકાલ સાથે બસની જોરદાર ટક્કર થાય છે જેના કારણે બસ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે અને બસ સીધી ચર્ચની દીવાલમાં ઘૂસી જાય છે. જેના કારણે ચર્ચ નો ગેટ પણ તૂટી પડ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ શરૂ કરી દીધી હતી અને બસ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બસ ચાલકની ઉતાવળના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*