મિત્રો તમે બધા તો ખજૂર ભાઈ ઉર્ફે નીતિને જાણીને તો જરૂર ઓળખતા હશો. ખજૂર ભાઈ હંમેશા પોતાની કોમેડી અને સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. ખજૂર ભાઈ પોતાના પરિવારના શરૂઆતમાં કોમેડી વિડીયો બનાવીને લોકો વચ્ચે લોકપ્રિય બન્યા અને ત્યાર પછી સેવાકીય કાર્યો કરીને ઘર ઘરમાં જાણીતા બન્યા છે. તો આજે આપણે ખજૂર ભાઈ અને તેમના મંગેતર મીનાક્ષી દવે વિશે ન સાંભળેલી વાતો વિશે કેટલીક વાતો કરવાના છીએ.
સૌના લોકપ્રિય એવા ખજૂર ભાઈ હવે લગ્ન સંબંધમાં બંધાવવાના છે. ગયા મહિને તેમની સગાઈ મીનાક્ષી દવે નામની યુવતી સાથે થઈ હતી. બંનેના સદાયના ફોટા જોયા બાદ તેમના ચાહકોના મનમાં કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા હતા. જેમ કે મીનાક્ષી દવે કોણ છે..? બંનેની લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થાય ? બંનેમાંથી પહેલા કોને પ્રપોઝ કર્યું? બંનેને એકબીજાની કઈ વાત ગમે છે?
View this post on Instagram
મીનાક્ષી દવે સાવરકુંડલા ગામના દોલતી ગામના વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. તેમની માતા અરુણાબેન એક હાઉસવાઈફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો છે અને એક ભાઈ છે. જેમાંથી બે બહેનોના લગ્ન થઈ ગયા છે. ત્રીજી બહેનની સગાઈ થઈ ગઈ છે. તેમનો ભાઈ બીકોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મીનાક્ષી દવેના અભ્યાસની વાત કરીએ તો તેમને બેચરલ ઓફ ફાર્મસી કરેલું છે. મીનાક્ષી દવે અમદાવાદમાં એક કંપનીમાં નોકરી કરતા હતા.
પરંતુ થોડાક સમય પહેલા જ તેમને નોકરી છોડી દીધી હતી. કારણ કે તેમના મમ્મીની તબિયત થોડીક સારી રહેતી ન હતી. મીનાક્ષી દવે જણાવ્યું કે હું અને મારા પરિવારના સભ્યો નીતિને જાણીને વીડિયોના માધ્યમથી ઓળખતા હતા. એક વખત તેઓ અને તેમની ટીમ સેવાકીય કાર્યના અર્થે અમારા ગામમાં આવ્યા હતા. અહીં તેમને ગામના અંધ દાદી રામજીમાનું ઘર બનાવ્યું હતું. ત્યારે પહેલી વખત મેં તેમને જોયા હતા. હું નીતિને જાણીને પહેલી વખત ચાહક તરીકે મળી હતી અને મેં તેમની સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.
View this post on Instagram
મીનાક્ષી દવે વધુમાં જણાવ્યું કે થોડાક સમય પહેલા ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. નિતીન જાની ત્યાં પોતાના પરિવાર સાથે દર્શન માટે આવ્યા હતા અને હું પણ પોતાના પરિવાર સાથે અહીં દર્શન માટે આવી હતી. અહીં અમે એકબીજાને મળ્યા હતા અને એકબીજાનો નંબર પણ લીધો હતો. હું નીતિન જાની ની મમ્મીને અહીં પહેલી વાર મળી હતી અને તેમને મારો સ્વભાવ ખૂબ જ ગમ્યો હતો.
મીનાક્ષી દવે કહ્યું કે ત્યારબાદ અમારા બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી. થોડાક સમય પસાર થયા બાદ નીતિની જાનીના મમ્મીએ મારા માટે મારા ઘરે માંગુ નાખ્યું હતું. આ સાંભળીને અમારો પરિવાર એકદમ ખુશ થઈ ગયો હતો. નીતિન જાણીએ પણ કહ્યું કે, થોડાક સમય બાદ મારા મમ્મીએ મને એમ કહ્યું હતું કે તે બ્રાહ્મણ પરિવાર છે અને છોકરી પણ સારી છે. ત્યારે થોડીક વાર તો મારા મનમાં બે ઘડી સવાલો થયા, પછી મને ખ્યાલ આવ્યો કે તે છોકરીની વાત કરે છે.
View this post on Instagram
મીનાક્ષી દવે જણાવ્યું કે નીતિને જાનીનું માંગુ આવ્યા બાદ મેં એક ક્ષણ પણ વિચાર્યું ન હતું અને તરત જ હા પાડી દીધી હતી. મીનાક્ષી દવે જણાવ્યું કે, મારા પરિવારે માંગુ સ્વીકારી લીધું પછી પહેલો ફોન નીતિન જાની નો આવ્યો હતો. મીનાક્ષી દવે જણાવ્યું કે જ્યારે તેમણે છેલ્લે શૂટિંગ કર્યું ત્યારે હું શેઠ પર હાજર હતી. ત્યારે મેં તેમને મારા હાથે સ્ત્રીના પાત્ર માટે તૈયાર કર્યા હતા. મેં તેમને મેકઅપ કરી આપ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment