અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામનો એક અજીબ ગજીબ કિસ્સો સામે આવ્યો છે. આ કિસાની અંદર ખીચા ગામનો આર્થિક રીતે નબળા પરિવારનું માત્ર 13 વર્ષનો દીકરો જેનું નામ સાગર છે અને મિત્રો તેનો વજન 140 કિલો જેટલો છે. આ સાગર એક દિવસમાં સાત જેટલા બાજરાના રોટલાઓ જમી જાય છે અને સાગરની વાત કરવામાં આવે તો મિત્રો તેના વજનના કારણે તેને હલનચલનમાં પણ મુશ્કેલી પડી રહે છે.
અને સાગરના પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળો છે અને સાગર નો વજન ઘટાડવા માટે મદદ માગી છે.ધારી તાલુકાના ખીચા ગામમાં છેલ્લા ૨૫ વર્ષ થી મિત્રો પરિવાર રહે છે અને આ પરિવારમાં કાળુભાઈ નામના વ્યક્તિના ઘરે સાગર નામના દીકરાનો જન્મ થયો અને દીકરાનો જન્મ તથા જ પરિવારમાં ખુશીનો માહોલ હતો અને સાગર નો પરિવાર વજન શકતી નથી તેના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
સાગર જેમ જેમ મોટો થતો ગયો તેમજ તેની ઉંમર સાથે તેનું વજન પણ ખૂબ જ વધવા લાગ્યું અને સાગર માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં 140 કિલો એ પહોંચી ગયો અને સાગરની ઉંમર વધવાની સાથે સાથે તેના વજન વધવાથી તેનો પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયો છે અને વજન વધવાની સાથે સાગરને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહે છે.
સાગરના પરિવારની વાત કરવામાં આવે તો તે આર્થિક રીતે તેની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને બીજી બાજુ બાળકને અનોખી બીમારીથી પરિવાર ઉપર આફત આવી ગઈ છે અને સાગરના પરિવાર મજુરી કામ કરતો હતો અને પોતાનું ગુજરાત ચલાવતો હતો અને સાગરના પરિવાર સરકાર તરફથી મદદ માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
અને સાગરના પરિવારે કહ્યું હતું કે સાગર નું વજન ઘટાડવા માટે સરકાર સહયોગ આપે એવી માંગણી કરીએ છીએ. સાગરના દાદાએ કહ્યું કે સાગર મારા છોકરાનો છોકરો છે ને તેની ઉંમર માત્ર 13 વર્ષ જ છે અને જ્યારે સાગર નો જન્મ થયો ત્યારે તેનું સેવન ખૂબ જ પાત્ર હતું.
અને પછી ધીમે ધીમે તેનું શરીર વધતું જ ગયું અને સમય જતા જતા સાગરની ભૂખમાં પણ વધારો થયો અને એને શરીરને પૂરો પાડી શકે એટલું અમે તેને જમવાનું આપી શકતા નથી અને એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે અમે અભણ છીએ પરંતુ સાગર રોજના સાત થી આઠ રોટલા ખાય છે અમે આ બધું કેમ પૂરું કરીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment