આપણે મિત્રો સુરતમાં આવેલા એસઆરકે કંપનીના માલિક ગોવિંદ ધોળકિયા વિશે તો સાંભળવી જશે અને આપણે બધા જાણીએ છીએ કે પૈસા અને પાવર આવે એટલે દરેક લોકોનો પારો ચડી જતો હોય છે ત્યારે આજના સમયમાં ખૂબ ઓછા એવા વ્યક્તિ છે જેની પાસે અઢળક રૂપિયા હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખે છે અને કાઠીયાવાડના અને જમીન સાથે
જોડાયેલા ઉદ્યોગપતિ ગોવિંદ કાકા ધોળકિયા વિશે આપણે થોડીક વાતો કરવાના છીએ.ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે અને તેઓ સુરતની અંદર રામકૃષ્ણ નામની કંપની ચલાવે છે અને તેઓ હંમેશા નાના માણસોની ચિંતા કરે છે અને ગોવિંદ ધોળકિયા ની કંપની 10,000 કરોડ રૂપિયાના માલિક બની ગયા હોવા છતાં.
તેઓ હંમેશાં પોતાની શાંતિથી ખૂબ જ જાણીતા બન્યા છે. ગોવિંદ ધોળકિયા લીવર ટ્રાન્સલેટ કર્યા પછી પહેલી વખત પોતાના ઘરની બહાર નીકળ્યા હતા અને તેઓ રોલ્સ રોયલ્સમાં સુરત પોતાના ગામ દુધાળા ખાતે આવ્યા હતા અને તેમને પોતાના ગામની અંદર આવ્યા પછી કરોડો રૂપિયાની ગાડી છોડીને સાયકલ પકડી લીધી હતી.
જેના કેટલાક ફોટા ઉપર વાયરલ થયા હતા અને ગોવિંદ કાકાની આવી સાદગી જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કરોડો રૂપિયાના માલિક એવા ગોવિંદ ધોળકિયા અને સાયકલ ચલાવતા જોઈને આખું ગામ ખૂબ જ આશ્ચર્ય ચકિત થયું હતું.
તેમજ ગોવિંદભાઈ તેમના ગામની શેરીઓમાં સાયકલ ચલાવીને પોતાના બાળપણના કેટલાક દિવસો યાદ કર્યા હતા અને વાત કરીએ તો ગોવિંદભાઈ ધોળકિયા પોતાના દાન ધર્મને ખૂબ જ જાણીતા છે ને ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા નાના માણસોની કદર કરે છે.
ગોવિંદ ધોળકિયા એ પોતાના ગામ દુધાળા પહોંચીને પોતાના ગામ માટે ખૂબ જ અનોખું કામ કર્યું હતું અને પોતાના ગામના લોકોને કરોડો રૂપિયાના વીજળીનું બિલ ના આવે તે માટે ગોવિંદ ધોળકિયા ખૂબ જ મોટો નિર્ણય લીધો હતો અને ગામની અંદર રહેતા તમામ પરિવારોને પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે અને ગામના લોકોને વીજળીનું બિલ આવતું હોય તેનાથી બચી શકાશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment