મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘણી વખત અમુક એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે હાલમાં બનેલી એક એવી વિચિત્ર ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આ ઘટનામાં એક 23 દિવસની બાળકીના પેટમાંથી કંઈક એવી વસ્તુ નીકળી કે ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા.
આ દુર્લભ કિસ્સો ઝારખંડના રાંચીમાંથી સામે આવ્યો છે. આ ઘટનામાં 23 દિવસની એક બાળકીના પેટમાંથી આઠ ભ્રુણ નીકાળવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરનું કેવું છે કે બાળકના પેટમાંથી ભ્રૂણ મળવાના મામલા રેર હોય છે. 8 ભ્રુણ નીકળવાનો આ દુનિયામાં પહેલો કિસ્સો છે. બાળકીની સારવાર રાંચીની રાની ચાઈલ્ડ હોસ્પિટલમાં ચાલી રહે છે
મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટરે જણાવ્યું કે, બાળકીનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો, ત્યારે તેના પેટમાં સોજો હતો. તેથી તેને બે દિવસ માટે રાની ચાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સીટી સ્કેન જોવા પર લાગ્યું કે બાળકીના પેટમાં ડમાઇડ સિસ્ટ હોઈ શકે છે.
ત્યારબાદ બાળકીની સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી અને 21 દિવસ બાદ ફરીથી બાળકીને હોસ્પિટલ બોલાવવામાં આવી. 2 નવેમ્બરના રોજ એટલે કે બુધવારના રોજ બાળકીનું ઓપરેશન થયું અને ઓપરેશન દરમિયાન બાળકીના પેટમાંથી આઠ ભ્રુણ નીકળ્યા હતા. આ દ્રશ્યો જોઈને ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા.
હાલમાં તો બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટરે કહ્યું કે, તેને ફિટ્સ ઇન ફિટુ કહેવાય છે. આવા કિસ્સાઓ વિશ્વમાં 5-10 લાખોમાંથી એક બાળકમાં જ જોવા મળે છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં વિશ્વભરમાં આવવા 200થી પણ ઓછા કેસ જોવા મળ્યા છે.
આવા કિસ્સાઓમાં નવા જન્મેલા બાળકોના પેટમાંથી એક-બે ભ્રુણ કાઢવામાં આવે છે. પરંતુ આ બાળકીના પેટમાંથી 8 ભ્રુણ હોવાનો પ્રથમ કિસ્સો છે. જ્યારે બાળકીના પેટમાંથી આઠ ભ્રુણ કાઢવામાં આવ્યા ત્યારે ડોક્ટર સહિતનો સ્ટાફ જોકે ઉઠ્યો હતો.
આ વર્ષના મે મહિનામાં બિહારના મોતીહારીમાં 40 દિવસના બાળકના પેટમાંથી ભ્રુણ કાઢવામાં આવ્યું હતું. બાળક મળનો ત્યાગ કરી શકતો ન હતો, જેના કારણે બાળકનું પેટ ફુલ થઈ ગયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે માસુમ બાળકને ગર્ભમાં ભ્રૂણ વધી રહ્યું છે. ડોક્ટરે ઓપરેશન કરીને ભ્રૂણ કાઢ્યું છે બાદ બાળક સુરક્ષિત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment