આપણે કહેવત મિત્રો સાંભળી હશે કે ડૂબતા ને તણખલાનો સહારો ત્યારે આ કહેવત આજે સાચી પડતા જોવા મળી છે કારણ કે આપણે જોયું છે કે કોઈ વ્યક્તિ જ્યારે સંકટ માં ફસાઈ ગયું હોય અથવા કોઇ વ્યકિત મોત ના મુખમાં જવાનું હોય ત્યારે તેને કોઈ સહારો મળી જતો હોય છે અને ઘણીવાર નાનકડો એવો સહારો જિંદગી બચાવી લેતો હોય છે.
આવી જ એક હકીકતની કહાની સોશિયલ મીડિયામાં સામે આવી છે જેમાં નહેરની અંદર તણાતાએ કપિરાજનો જીવન હનુમાનજી મહારાજે બચાવ્યો છે. આપણે કપિરાજ ને હનુમાનજી મહારાજ તરીકે પૂજ્યા છીએ ત્યારે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી કારણ કે આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી આવી છે ને કંઈક ચમત્કાર જેવું છે.
જેનો મિત્ર એક વિડીયો આપણી સામે આવી રહ્યો છે ને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ની વચ્ચે હનુમાનજી મહારાજની પ્રતિમાને વળગીને બેસી રહ્યો છે અને આ કપીરાજ નહેરમાં ફસાઈ ગયું હતું જેના બાદ સવારે તેનો રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
આખી રાત ગંગા નહેરના ઠંડા પાણીમાં બેસી રહેવાના કારણે તેનું શરીર પણ ઠુઠવાઈ ગયું હતું. બીજા દિવસે સવારે જ્યારે ઘટના વિશે પોલીસને જાણ થઈ ત્યારે તે બોટ લઈને કપિરાજને બચાવવા માટે તે નહેરમાં ગયા હતા અને કપીરાજ ને સુરક્ષિત રીતે બચાવીને બહાર લાવવામાં આવ્યો હતો.
शनिवार शाम पानी के तेज बहाव से गंगनहर मुरादनगर में एक बंदर गिर गया था,अपनी जान बचाने के लिए वह गंगनहर के बीच स्थापित हनुमान जी की प्रतिमा का सहारा लेकर रात भर बंदर प्रतिमा से लिपट कर बैठा रहा,सुबह *गाजियाबाद पुलिस* 👍🏻ने रेस्क्यू कर बन्दर की जान बचाई ‼️ pic.twitter.com/694nJyGGUX
— विजय कुमार गौतम (@JMo71lNrP3VERPA) October 31, 2022
હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને કોમેન્ટ કરવા માટે મજબૂર બન્યા છે અને ઘણા લોકો આ ઘટનાને ચમત્કાર માને છે ને કહે છે કે હનુમાનજી મહારાજ હંમેશા લોકોની રક્ષા કરે છે ને એવું જણાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment