મિત્રો ગયા રવિવાર નો દિવસ મોરબીવાસી માટે ખૂબ જ ખરાબ સાબિત થયો છે ત્યારે પરિવાર અને મિત્રો સાથે મોજ મસ્તી કરવા આવેલા લોકોની મસ્તી સજામાં ફેરવાઈ ગઈ છે ત્યારે 17 રૂપિયાની ટિકિટ મોતનું કારણ બની ગઈ છે અને જે લોકોએ આ ઘટના પોતાના નજરા સામે જોઈ હતી તેમના પણ કાળજા કંપી ઉઠ્યા હતા.
ચારે બાજુ લોકો બચવા માટે તરફડિયા માળી રહ્યા હતા ત્યારે આવા સમયમાં બજરંગ દળમાં સભ્યો લોકો માટે દેવદૂત બનીને આવ્યા છે જ્યારે આ ઘટના બની ત્યારે બજરંગ દળના અમુક સભ્યો હાજર હતા અને તેઓએ જણાવ્યું કે આ ઘટના બની ત્યારે સ્થિતિ જોવાય એવી પણ ન હતી અને બધા લોકો બચવા માટે તરફડિયા મારી રહ્યા હતા
અને આ ઘટના બની કે અમે લોકોએ મતલબ કે બજરંગ દળ એ બચાવવાનું કામ શરૂ કરી દીધું હતું અને એટલામાં પ્રશાસન પણ ત્યાં આવી પહોંચ્યું હતું.બજરંગ દળ ના લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 170 થી પણ વધારે લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
અને બજરંગ દળ તે ઘટનામાં લોકો માટે દેવદૂત બનીને સાબિત થઈ હતી અને ચારેય બાજુ દ્ર્શ્યો ખૂબ જ ખરાબ હતા અને રવિવારના દિવસે બજરંગ દળ દેવદૂત બનીને સાબિત થયા હતા અને ચારે બાજુ દશ્યો ખરાબ હતા અને મોરબી વાસીઓ માટે તે દિવસ ખૂબ જ ખરાબ સાબિત થયો હતો.
મિત્રો મોરબીમાં સ્મશાનોમાં પણ જગ્યા નહોતી અને અંદાજિત 130 થી પણ વધારે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને ઘણા પરિવારે આજે જોત જોતામાં વિખરાઈ ગયો છે. અને આવા કપરા સમયમાં બજરંગ દળ ના સભ્ય ખૂબ જ સારું કામ કર્યું છે અને લોકોના જીવ બચાવીને માનવતા મહેકાવી છે.
મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે.આજે આપણે એવા પરિવાર વિશે વાત કરવાના છીએ જે મોરબી હોનારતમાંથી બચી ગયો છે. રાજકોટનો મિત્રો આ પરિવાર નસીબદાર નીકળે છે કારણ કે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા વસાણી પરિવાર દ્વારા મોતના દ્વારેથી પાછા ફરીને આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment