આપણે બધા જાણીએ છીએ કે રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે અને તેમની શુદ્ધ અને મીઠી વાણીથી લોકો તેમની દૂર દૂરથી કથા સાંભળવા આવતા હોય છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં તેમના ખૂબ જ મોટા ચાહકો છે ને વાત કરવામાં આવે તો ભારતના ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી પણ પોતાનું કોઈ પણ કામ કરતા પહેલા પોતાના ગુરુની સલાહ જરૂર લે છે અને મુકેશ અંબાણીના ગુરુ આપણા કથાકાર રમેશભાઈ ઓઝા છે.
મિત્રો મુકેશ અંબાણી તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે અને માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાના મોટા ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ આવે છે. મુકેશ અંબાણી માણસોની યાદીમાં સામેલ છે અને મુકેશ અંબાણી દરેક સેક્ટરની અંદર ખૂબ જ આગળ પડતું યોગદાન ધરાવે છે અને મુકેશ અંબાણી રિલાયન્સ જેવો થી ટેલીકોન સેક્ટર ની અંદર ખૂબ જ આગળ નામ ધરાવે છે.
મિત્રો કહેવાય રહ્યું છે કે જીવનની અંદર મોટી સફળતા મેળવવા માટે આપણા જીવનની અંદર ગુરુનું સ્થાન બહુ ખૂબ જ જરૂરી છે તેવી જ રીતે સંપૂર્ણ અંબાણી પરિવારના એક ગુરુ એવા રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના ઘણા બધા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને તેમજ તેઓ રમેશભાઈ ઓઝા અને ખૂબ જ વધારે પડતું માન અને સન્માન આપે છે અને રમેશભાઈ ઓઝા તેઓના આધ્યાત્મિક ગુરુ છે.
રમેશભાઈ ઓઝા તેઓ હાલ માં ગુજરાત ની અંદર આવેલા પોરબંદર શહેર માં એક આશ્રમ ચલાવે છે.જેનું નામ સાંદીપની વીઘા વીકેતન આશ્રમ ચલાવે છે.જ્યારે ધીરુભાઈ અંબાણી પોતાની સફળતાનો ખરો સર કરી રહ્યા હતા ત્યારથી જ તેઓ અંબાણી પરિવારની સાથે છે.
કહેવાય છે કે અંબાણી પરિવારની અંદર કોઈપણ નાણા મોટા નિર્ણય લેવા માટે હંમેશા તેમના ગુરુની સલાહ લેવામાં આવે છે અને ધંધાકીય કાર્યોમાં પણ કંઈક નવી શરૂઆત કરતી વખતે પણ અવશ્ય પોતાના ગુરુની સલાહ લે છે અને અહેવાલ પ્રમાણે એવી જાણકારી પણ સામે આવી રહી છે.
કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ધંધાને લઈને વાર્તા ઘાટો અને સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે તેમના ગુરુની સલાહ લેવામાં આવી હતી અને માતા કોકિલાબહીને બંને ભાઈઓને વચ્ચેનો સંઘર્ષ દૂર કરવા માટે રમેશભાઈને બોલાવ્યા હતા અને સુલેહ કરવાની જવાબદારી લીધી હતી અને ત્યારબાદ બંને વચ્ચે સુલેહ કરાવ્યો હતો.
1997 ની અંદર ધીરુભાઈ અંબાણીએ તેમના ઘરે કથા કરવા માટે રમેશભાઈ ઓઝા અને નિમંત્રણ આપ્યું હતું અને રામાયણ નો પાઠ નો કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો અને ત્યારબાદ રમેશભાઈ અને અંબાણી પરિવાર વચ્ચે ખૂબ જ સારા એવા સંબંધ બની ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment