મામાએ ભાણકીના લગ્નમાં મામેરામાં 51 લાખ રૂપિયા અને આટલા તોલા સોનું આપ્યું, મામેરુ જોઈને લગ્નમાં હાજર સૌ કોઈ લોકો ચોકી ગયા, જાણો ક્યાં…

લગ્ન એક એવો પ્રસંગ છે કે જે સૌ કોઈ ધામધૂમ પૂર્વક ઉજવતા હોય છે અને અલગ અલગ રીતે રિવાજ પ્રમાણે લગ્ન થતા હોય છે. એવામાં જ એક આ લગ્ન પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે સૌ કોઈ લોકો પોતાના રીતે ખર્ચાઓ પણ કરતા હોય છે. એમાંય આપણે સૌ જાણીએ છીએ કે મામેરાનો પ્રસંગ જે લગ્નને ખૂબ જ યાદગાર અને રૂડો બનાવે છે.

એ પ્રસંગમાં જાણે એવું હોય છે કે ભાઈ પોતાની બહેનના છોકરાના લગ્નમાં પોતાની યથાશક્તિ મુજબ મામેરાઓ ભરે છે. અને પ્રસંગને વધુ યાદગાર બનાવે છે. ઘણા સમય પહેલાની આ વાત છે. આજે આપણે આ મામેરાના પ્રસંગ વિશે વાત કરીશું જેમાં ખૂબ નવાઈની વાત કહેવાય કે ભાણકી ના લગ્નમાં મામાએ મામેરામાં 51 લાખ રૂપિયા અને 25 તોલા સોનું આપ્યું.

આ રકમ જાણીને તો સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય પરંતુ આ વાત સાચી છે અને આવી જ અનોખી ઘટના નાવગોરના લાડુ ગામમાં બની. એક ખેડૂત મામા તેમની બે ભાણકીના લગ્નમાં ખૂબ સારા એવા મામેરા ભર્યા.જેમાં તેમણે લગભગ 51 લાખ રૂપિયા ભર્યા અને થાળીમાં એ નોટો અને જ્વેલરી લાવ્યા ત્યારે સૌ કોઈ લોકો અચરજમાં મુકાયા.

આવા ભાઈનો પ્રેમ જોઈને એકમાત્ર બહેનની આંખમાં આંસુ સુકાતા ન હતા એટલું જ નહીં ભાઈઓએ બહેનને 500 500 રૂપિયાની નોટોથી શણગારેલી એક ચુનરી પણ પહેરાવી હતી અને એક માત્ર બહેનને દીકરીઓના લગ્નમાં તેમણે ખૂબ સારા એવા મામેરા ભર્યા. આ સીતાદેવીની બે દીકરીઓ જેમનું નામ પ્રિયંકા અને સ્વાતિ કે જેમના લગ્ન હતા, ત્યારે ભાઈ મગનરામે જણાવ્યું કે તેમની ઈચ્છા હતી કે જ્યારે તેમના બહેનના મામેરા સૌથી અમૂલ્ય હોવા જોઈએ અને કોઈપણ પ્રકારની કમી રહેવી જોઈએ નહીં.

રાજોદના રહેવાસી ચાર ભાઈઓ સુખદેવ, મગનરામ, જગદીશ, જનારામ અને ભત્રીજો સહદેવ પરિવાર કે જેઓ મામેરા લઈને પહોંચ્યા હતા. એ મામેરુ ખૂબ જ યાદગાર બની રહે તે માટે આ ચારેય ભાઈઓએ થઈને 30 વર્ષથી એવો પૈસા જમા કરી રહ્યા હતા અને ભત્રીજીની માયરા હર્ષ લાશથી ભરે તેવું સૌ કોઈ પરિવારનો ઇચ્છતા હતા.

ચારેય મામાએ થઈને થાળીમાં 51 લાખ 11 હજાર રૂપિયા 25 તોલા સોનું અને એક કિલો ચાંદીના દાગીના લઈને ભત્રીજીના લગ્ન માં પહોંચી ગયા હતા, ત્યારે સૌ કોઈ ને નવાઈ લાગી અને આ ભાઈ બહેન નો પ્રેમ અમર રહે તેવું પણ સાબિત કર્યું. એટલું જ નહીં પરંતુ બહેનના સાસરિયાઓને પણ સોના ચાંદીના ઘરેણા ભેટમાં આપ્યા હતા ત્યારે બહેનની આંખમાં આંસુ સુકાતા ન હતા અને લગ્ન ખૂબ જ યાદગાર બની ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*