સામાન્ય અને ગરીબ પાટીદાર યુવાન ગોપાલ ઇટાલિયા આગળ ન વધે એટલા માટે તેના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યા છે : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન જનરલ સેકેટરી ઈશુદાન ગઢવી મીડિયા ને સંબોધતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષમાં કોઈ કામ કર્યું નથી તેના કારણે મોંઘવારી અને બેરોજગારી હાથમાં રહે છે ખેડૂતોની આવક ડબલ નથી થઈ જેનો 2017 માં વાયદો કરવામાં આવ્યો હતો.પેપરો ફૂટે છે બેરોજગારીથી લોકો પરેશાન છે અને તેના

કારણે અરવિંદ કેજરીવાલ ની સભામાં ભીડ દેખાઈ રહી છે.ઈશુદાન ગઢવીએ વધારેમાં કહ્યું કે ગોપાલ ઇટાલીયાના જુનો વિડીયો નીકાળીને આ લોકો શું મત માગવા જવાના છે તમે મિત્રો વિચારો કે ગોપાલ ઇટાલીયા ને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. ગોપાલ ઇટાલીયા સામાન્ય અને ગરીબ પટેલ પરિવાર માંથી આવે છે અને થોડાક વર્ષો પહેલા

પાટીદાર સમાજ આંદોલન કર્યું એના કારણે પટેલ સમાજથી આખી ભાજપ નારાજ છે પટેલ સમાજનો કોઈ માણસ આગળ ન વધે એટલા માટે ભાજપ રચી રહી છે અનેક સામાન્ય માણસનો જુનો વિડીયો નીકાળીને એના ઉપર ગુનાઓ મુદાવાની અને એના પર અપમાન ની વાત કરાવવાનું કામ ભાજપ કરી રહી છે.ભાજપ સરકાર નવા નવા વિડીયો શોધી

રહી છે અને આપણને બધાને યાદ હશે કે 2017 માં એક પાટીદાર યુવાનના અમુક વિડિયો ભાજપ એ બહાર પાડ્યા હતા અને બધી બાબતો પાટીદાર સમાજ ક્યારેય ભૂલવાનું નથી અને ગોપાલ ઇટાલીયા બે સરકારી નોકરીઓને છોડી દીધી હતી કારણ કેમ નથી મોંઘવારી અને પેપર ફૂટવા જઈ બાબતો સહન થતી ન હતી અને ગુજરાતના આગેવાનો ને ઈશુદાન ગઢવી કહેવા માગતા હતા કે ગોપાલ ઇટાલીયા ને બદનામ કરવાને પરેશાન કરવા માટે ભાજપશાળી યંત્ર કરી રહ્યું છે અને તેની વિરુદ્ધમાં પાટીદાર આગેવાનોએ અવાજ ઉઠાવો પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*