સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર બાળકોને રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત બાળકો એવી વાત કરે છે જે સાંભળીને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક નાનકડી એવી બાળકીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. વાયરલ વીડિયોમાં બાળકી તેની માતા વિશે શિક્ષકને ફરિયાદ કરતી જોવા મળી રહે છે. આ વીડિયો જોઈને તમે પણ હસી પડશો. આજકાલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાંઠ બની ગયો છે.
આ પહેલા પણ તમે સોશિયલ મીડિયામાં શિક્ષક અને વિદ્યાર્થીના ઘણા આવા વીડિયો જોયા હશે. વાયરલ થયેલા વીડિયોમાં નાનકડી એવી બાળકી પોતાની માતા વિશે શિક્ષકને ફરિયાદ કરી રહે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શિક્ષક બાળકીને પૂછે છે કે, મમ્મી ક્યાં કરતી હૈ.
ત્યારે બાળકી રડતા રડતા જવાબ આપે છે કે મમ્મી મારતી હૈ. ત્યારે શિક્ષક પૂછે છે કે કિસકો. ત્યારે બાળકી જવાબ આપે છે કે મેરે કો. ત્યારે શિક્ષક બાકી ને પૂછે છે કે મમ્મી કેસે મારતી હૈ. ત્યારે બાળકી રડતા રડતા જવાબ આપે છે કે, મમ્મી દોડા દોડા કે મારતી હૈ.
આ નાનકડી એવી બાળકીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, બચ્ચે દિલ કે સચ્ચે.
बच्चे दिल के सच्चे 😅❤️ pic.twitter.com/MvZbE00LBo
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 27, 2022
આ વિડીયો અત્યાર સુધીમાં 47 હજારથી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો ખડખડા હસી પડ્યા છે અને ઘણા લોકો બાળકીને જોઈને ભાવુક થઈ ગયા છે. આ ઉપરાંત કોમેન્ટ બોક્સમાં ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment