આપણી સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણી વખત સોશિયલ મીડિયામાં અમુક એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ડાન્સના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.
ઘણી વખત લોકો મન મૂકીને ડાન્સ કરતા હોય છે અને તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતો હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઘણી બધી મહિલાઓ એક અલગ અંદાજમાં ડાન્સ કરી રહી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ ગીત ગાતી ગાતી ટ્રેક્ટર પર જઈ રહી છે. ત્યારે ચારથી પાંચ મહિલા ચાલુ ટ્રેક્ટરમાં ઊભી થઈને એવો જોરદાર ડાન્સ કરે છે કે જોઈને તમને પણ મજા આવી જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ચાલતા ટ્રેક્ટર પર સાડી પહેરેલી ત્રણથી ચાર મહિલાઓ એક અલગ અંદાજમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહે છે.
મહિલાઓ કમર હલાવીને ખૂબ જ મસ્ત ડાન્સ કરી રહી છે. એક વ્યક્તિ આ મહિલાઓનો વિડીયો ઉતારી રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટરમાં ડાન્સ કરી રહેલી મહિલાઓની નજર પાછળ વિડીયો બનાવનાર વ્યક્તિ ઉપર પડે છે. જેના કારણે મહિલાઓ શરમાઈ જાય છે અને પોતાની જગ્યાએ બેસી જાય છે અને મહિલાઓના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે.
शरमा गई 🤪❤️ pic.twitter.com/hd60KMUHtK
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 19, 2022
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર @Gulzar_sahab નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "ટ્રેક્ટર પર ચડીને મહિલાઓએ એક અલગ અંદાજમાં ડાન્સ કર્યો, ત્યારે અચાનક કંઈક એવું બન્યું કે મહિલાઓ શરમાઈ ગઈ…જુઓ વિડિયો"