પૂરપાટ ઝડપે જઈ રહેલી બેકાબુ કાર દુકાનની અંદર ઘૂસી ગઈ, પછી લોકોએ કાર ચાલકને પકડીને તેની સાથે કર્યું એવું કે…જુઓ ઘટનાનો વીડિયો…

હાલમાં સોશિયલ મીડિયામાં બનેલી એક અકસ્માતની ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો અકસ્માતની ઘટનાનો વીડિયો જોઈને તમે પણ ચોકી જશો. આ ઘટનામાં પૂરવાર ઝડપે જઈ રહેલી બેકાબૂ કારે એક દુકાનની અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં શાળાએ જતી એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચી છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ લોકોએ કારના ડ્રાઇવરને પકડીને સારો મેથીપાક આપ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના બિકાનેરની જયનારાયણ વ્યાસ કોલોનીમાં બની હતી.

અહીં પુરપાડ ઝડપે આવી રહેલી એક કારે સૌપ્રથમ રસ્તા પર પાર્ક કરેલી બીજી કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ત્યારબાદ આ બેકાબુ કાર દુકાનની અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ ભેગા મળીને કારચાલક યુવકની ધુલાઈ કરી નાખી હતી.

અકસ્માતની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બે ત્રણ દિવસ પહેલા બની હતી. પરંતુ હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કાર ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે રોડ પર પાર્ક કરેલી બીજી કાર સાથે અથડાઈ હતી.

ત્યારબાદ કાર પુરપાટ ઝડપે એક દુકાનની અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં શાળાએ જતી એક વિદ્યાર્થીનીને સામાન્ય ઇજા પહોંચી છે. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર બેકાબૂ કાર એક દૂધની દુકાનની અંદર ઘૂસી ગઈ હતી.

આ ઘટના બની ત્યારે દુકાનની અંદર કોઈ હાજર ન હતું તેથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારે કાર ચાલક કાર રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ લોકો તેને પકડી લે છે અને તેને નીચે ઉતારીને મેથીપાક આપે છે. કારચાલક કોણ હતું અને

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*