મિત્રો આટલો ગંભીર અકસ્માત તો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય..! અકસ્માતનો વિડીયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…જુઓ વિડિયો

મિત્રો દેશમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમુક એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જે જોઈને તમારા પણ રુવાડા ઊભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

મિત્રો આ પહેલા તમે આટલો ભયંકર અકસ્માત ક્યારેય નહીં જોયો હોય. અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન રસ્તા પરથી કાર અને બાઈક પુરપાટ ઝડપે પસાર થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને એક બાઈક ચાલક જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે રસ્તો ક્રોસ કરી રહેલો યુવક ફંગોળાઈને દૂર જઈને પડે છે. ઉપરાંત બાઈક ચાલક યુવક પણ રસ્તા ઉપર પડે છે.

ત્યારે બાઈક ચાલક યુવક પાછળથી આવતા ટ્રકની ઝપેટમાં આવી જાય છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઊભેલા તમામ લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મિત્રો અકસ્માતની ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે જ કહો કે આ ગંભીર અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ગંભીર અકસ્માતની ઘટના હૈદરાબાદમાં બની હતી. આ વિડીયો ટ્વીટર પર @siddharthk63 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગંભીર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

આ વીડિયોની મારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી. મિત્રો એટલા જ માટે રસ્તો ક્રોસ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. કારણકે આપણે એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*