ગણપતિ બાપ્પાની વિદાય વખતે ફૂલ જેવી માસુમ દિકરી બાપ્પાની મૂર્તિને ભેટીને રડી પડી, દીકરી રડતી-રડતી બોલી રહી છે કે…જુઓ વિડિયો

ગઈકાલે સમગ્ર દેશભરમાં બાપા ની વિદાય ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. ઘણા લોકોએ તો વાંચતે ગાજતે બાપા ની વિદાય આપી તો ઘણા લોકોના એવા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા નજરે પડે છે.જે જોઈને સૌ કોઈ લોકો પણ ભાવુક થઈ જાય એવામાં આપણે જાણીએ છીએ કે બાપા પ્રત્યે નાના બાળકોને ખૂબ જ પ્રેમ હોય છે.

તેઓ દસ દિવસ સુધી તેમની પાસેથી જતા નથી અને જ્યારે બાપાને વિદાય વખતે એ નાના બાળકોને પણ એવું દુઃખ થાય છે. એવામાં જ હાલ આપણી સમક્ષ એક એવો ઈમોશનલ વિડીયો વાયરલ થયેલો નજરે પડ્યો છે જેમાં જોઈને સૌ કોઈ લોકો ભાવ થઈ ઊઠે.

વાયરલ થયેલા વીડિયોમાં જાણે એમ છે કે બાપા ની વિદાય સમય એ બાપાની પ્રતિમા ની પકડીને એક બાળકી રડી રહી છે. તો ઘણા લોકોએ એ વિડિયો પર ઘણા એવા પ્રતિભાવ પણ આપ્યા છે અને ઈમોશનલ વિડીયો ભૂતપૂર્વક કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેશ શર્માના ઓફિસિયલ twitter હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે.

જેમાં નીચે કેપ્શન લખ્યું છે કે એક બાળકીનો હૃદય સ્પર્શી વિડિયો. આવો એક નહીં પણ ઘણા એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નજરે પડ્યા છે. જેમાં આવી જ રીતે કંઈક ને કંઈક નાના બાળકો કે જેઓ બાપા ની વિદાય વખતે તેમને વળગીને રડી રહ્યા છે.

અને આ બાળકીની વાત કરીએ તો એ બાપાને જવા પણ દેતી નથી. તેની માતા તેને ઘણીવાર સમજાવી રહી છે કે ગણપતિ બાપા ને જવા દો તેના પિતા તેને લેવા આવ્યા છે છતાં પણ તે છોકરી બાપાને પકડીને જ બેઠી છે.

તમે જ્યારે એ વિડિયો જોશો તો તમે પણ ભાવુ થયું ત્યારે આ માસુમ બાળકી કે જેને દસ દિવસમાં બાપાને એટલો પ્રેમ કર્યો કે વિસર્જનના સમય તે તેને જવા દેવા તૈયાર નથી. આવા વીડિયોમાં એવું ગીત ની યાદ આવી જાય છે કે ઓ માય ફ્રેન્ડ ગણેશા તુ રહી ના સાથ હંમેશા. આવો જ ઈમોશનલ વિડિયો કે જે હૃદયને સ્પર્શ કરી જાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*