ટ્રક ચાલકની નાનકડી એવી ભૂલ ભારે પડી ગઈ, જોતા જોતામાં ટ્રક પલટી ખાઈ ગયો, ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ – જુઓ વિડિયો

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જે જોઈને આપણો પણ શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં વહેતા પાણીમાં ટ્રક ઉતારો ટ્રક ચાલકને ભારે પડી જાય છે.

કારણકે ટ્રક જ્યોત જોતા માં પલટી ખાઈ ગયો હતો. આ ઘટનાનો વિડીયો મધ્યપ્રદેશના આગર માલવાનો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક ચાલકને બેદરકારી ભારે પડી જાય છે. આ ઘટના કનાડ-શાજાપુર રોડ પર ગાજરીયા ગામ પાસે બની હતી.

મળતી માહિતી અનુસાર ગાજરીયા ગામ પાસે આવેલા ભૂલ ઉપરથી પાણી જતું હતું. પુલ ઉપરથી પાણી જતું હોવા છતાં પણ એક ટ્રક ચાલક પાણીના પ્રવાહ વચ્ચે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન જ્યોત જોતામાં ટ્રક લોકોની નજર સામે પલટી ખાઈ જાય છે.

આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ટ્રકની અંદર ઘઉં ભરેલા હતા. ટ્રક ચાલક મૂર્ખામી બતાવીને પુલ પરથી જતા વહેતા પાણીમાં ટ્રક પસાર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ટ્રકનું એક ટાયર ખાડામાં પટકાઈ છે અને ટ્રક જોતો જોતામાં પલટી ખાઈ જાય છે.

મળતી માહિતી અનુસાર જ્યારે ટ્રક ચાલક પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો તેને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ટ્રક ચાલક કોઈની વાત માનતો નથી અને વહેતા પાણી વચ્ચે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.

જેના પગલે ટ્રક ચાલકની પોતાની મૂર્ખામી પોતાના ઉપર જ ભારે પડી જાય છે. આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યાં ઉભેલા લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*