અમદાવાદમાં પિતા ફરાળી ભેળની લારી ચલાવે છે…, દીકરાએ CA ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા પાસ કરીને ગરીબ માતા-પિતાનું નામ રોશન કર્યું…

હાલ તો દરેક ક્ષેત્રમાં હરીફાઈ યુક્ત યુગ બની ગયો છે ત્યારે લોકો પણ ગમે તેવી પરિસ્થિતિ હોય તેમનો સામનો કરીને પોતાની તનતોડ મહેનતથી તેમની સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે અને આજે તો અભ્યાસ ક્ષેત્રે પણ હરીફાઈ થઈ રહી છે. એવામાં આજે આપણે એક એવા દીકરા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દીકરાના સફળતાથી ગુજરાતના દરેક વિદ્યાર્થીઓએ પ્રેરણારૂપ બનવું જોઇએ.

વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો અમદાવાદના ઘટલોડીયા વિસ્તારમાં રહેતા અને ફરાળી ભીડની લારી ચલાવતા ત્યારે લાલ પ્રજાપતિ જેમના પિતા ફરાળી ભેળની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.એવામાં જ વિદ્યાર્થી પણ તનતોડ મહેનત કરીને પોતાના પરિવારનું નામ રોશન કરવા માટે સિદ્ધિઓ હાંસલ કરે છે. આ પયારેલાલ પ્રજાપતિ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.

તેમની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે.એવામાં જ પ્યારેલાલ પ્રજાપતિએ કે જેમણે ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરીને બધાને જોકાવી દીધા છે અને આશ્ચર્યજનક તો વાત એ કે તેમના પિતા લારી ચલાવીને ગુજરાત ચલાવે છે. અને બીજી બાજુ દીકરાએ CA જેવી પરીક્ષા પાસ કરીને સૌ કોઈ લોકો ને આશ્ચર્યચકિત કરી દીધા છે.

તેમનું કહેવું છે કે તેઓ દિવસના 10 થી 12 કલાકનું વાંચન કરે છે અને CA ની તૈયારીઓ કરે છે. તેમણે તો પોતાના માતા પિતાની મહેનત જોઈને નક્કી જ કરી લીધું હતું કે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની સિદ્ધિઓ હાંસલ કરશે અને માતા પિતા નું નામ રોશન કરશે.

આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગના બાળકોને બધી સુવિધાઓ મળે છે પરંતુ તેઓ અભ્યાસ ક્ષેત્રે ધ્યાન દોરતા નથી. તેથી જ તો આજના બાળકો પાસે બધી સગવડ હોવા છતાં અભ્યાસ ક્ષેત્રે વધારે ધ્યાન કેન્દ્રિત કરતા નથી અને જે લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય અને તેમની અભ્યાસ કરવો હોય છે.

પરંતુ આર્થિક પરિસ્થિતિના લીધે તેઓને તનતોડ મહેનત કરવી પડતી હોય છે અને ત્યારે તેઓ પણ પોતાની મહેનતથી પોતાના માતા પિતા નું નામ રોશન કરી જાય છે, ત્યારે હાલ તો આ પ્યારેલાલ પ્રજાપતિ ગુજરાતમાં બધા જ બાળકો માટે પ્રેરણા રૂપ બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*