સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. તમે ઘણા એવા વિડિયો જોયા હશે જે જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો. ઘણા એવા વિડિયો પણ જોયા હશે જે જોઈને તમે આશ્ચર્ય ચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. જેમાં એક માજી પોતાના હાથમાં સાપ લઈને ચાલતા નજરે પડી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ગામડાની બજારમાં એક માજી હાથમાં સાપ લઈને આવે છે.
અને થોડીક દૂર જઈને તે માજી સાપને ઝાડી જાખરામાં છોડી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાપને પકડીને માજી એવી રીતે ચાલતા નજરે પડી રહ્યા છે કે જાણે માજીને સાપથી ડર જ ન લાગતો હોય. જ્યારે માજી સાપને લઈને આવે છે ત્યારે તેમના મોઢા પર જરાક પણ ડર દેખાતો નથી.
તેઓ પોતાના એક હાથમાં શાંતિથી છાપની પૂંછડી પકડીને લઈને આવે છે અને સાપને ઝાડી જાખરામાં છોડી દે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. હાલમાં આ માજીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
View this post on Instagram
વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @ghantaa નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને એક લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો માજીની હિંમતની વાહ વાહ કરી છે. ઘણા લોકો તો વીડિયો જોઈને ચોકી ઉઠ્યા છે. ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment