માલિક પોતાના બકરાને વેચવા માટે બજારમાં લાવે છે, ત્યારે બકરો માલિકના ગળે વળગીને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો – વિડીયો જોઈને હૃદય કંપી ઉઠશે…

ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા વિડીયો વાયરલ થતાં નજરે પડે છે. એવામાં જ આજે એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમે તમારું પણ હૃદય કંપની ઉઠશે. આ ઈમોશનલ વિડિયો કે જેમાં ઈદ ઉલ અદહ પર વેચવામાં આવી રહેલો બકરો માલિકના ગળે મળીને રડી રહ્યો છે.

ત્યારે એ વીડિયો જોઈને સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય. હાલ તો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થતો નજરે પડે છે. એવામાં એક વ્યક્તિ બકરાને બજારમાં વેચી રહ્યો છે ત્યારે વેચવા આવેલો બકરો પોતાના માલિકને ગળે મળીને ખૂબ જ રડી રહ્યો છે.

ત્યારે એ દર્શાવે છે કે મૂંગા પ્રાણીઓને તેમના માલિકને ખૂબ જ પ્રેમ હોય છે. હાલ તો ઈદ ચાલી રહી છે ત્યારે ઈદ પર વેચવા આવેલો એ બકરો પોતાના માલિકને ગળે મળીને રડી રહ્યો એ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોનું હૃદય કંપી ઊઠે. આપણે સૌ જાણીએ છીએ કે મૂંગા પ્રાણીઓ પણ તેમના માલિકને ખૂબ પ્રેમ કરતા હોય છે.

અને પોતાના માલિક પણ તેમની પોતાનું જ સદસ્ય માનીને સાર સંભાળ રાખતા હોય છે, ત્યારે જો આવું થાય ત્યારે તેમનું દિલ પણ તુટતું હોય છે. એવામાં જ એ બકરો રડી રહ્યો છે. મૂંગા પ્રાણીઓ બોલી શકતા નથી પરંતુ તેઓ પોતાના માલિક પ્રત્યે એટલો જ પ્રેમ દાખલતા હોય છે.

જેનાથી એ બંને વચ્ચે લાગણી જોડાયેલી રહે છે. એવામાં જ આ બકરો પોતાના માલિકને માણસોની જેમ જ ગળે લગાવીને રડતો નજરે પડ્યો છે.એ જોઈને કોઈ પણ લોકો પોતાના આંસુ રોકી શકતા નથી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તમે પણ એ વીડિયો જોશો તો તેમાં એક બકરી રડી રહી છે એવામાં હતા એટલે કે બકરીએ 2022 સાથે જોડીને વાયરલ થયેલા આ વીડિયોમાં માલિકે પોતાની પાડેલો બકરો તેનો શોધો કરવા જઈ રહ્યો છે. માલિકના ખભા પર માથું મૂકીને રડી રહેલી એ બકરી તેની વેદના કંઈક અલગ જ જોવા મળી રહી છે, ત્યારે આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે એની હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*