મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. ઘણા વીડિયો જોઈને તમને હસવું આવી જતું હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા આવો છો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશે.
જેમાં એક ફળ વેચનાર વ્યક્તિ પોતાના અનોખા અંદાજમાં ફળ વેચી રહ્યો છે. આ વ્યક્તિની ફળ વેચવાની સ્ટાઈલ જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો તો ડરી ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પપૈયા અને તરબૂચ વેચી રહ્યો છે. આ વ્યક્તિ તરબૂચ અને પપૈયા કાપીને બતાવી રહ્યો છે.
અને જોર-જોરથી બૂમ પાડી રહ્યો છે કે “કિતના લાલ હૈ”. આ વ્યક્તિની ફળ વેચવાની સ્ટાઇલ જોવા માટે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે. આ વ્યક્તિ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે એક અનોખી સ્ટાઇલમાં ફળ વેચી રહ્યો છે. જોર-જોરથી બૂમ પાડીને ફળ વેચી રહ્યો છે.
ત્યાં ઉભેલા કેટલાક લોકો તો આ વ્યક્તિના મોઢાના રિએક્શન જોઈને ડરી ગયા છે. હાલમાં આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો Reddit પર r/funny નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80,000 થી પણ વધારે લોકોના વોટ મળ્યા છે.
આ વિડીયો આ એકાઉન્ટ પર રવિવારના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વ્યક્તિના ફળ વેચવાની સ્ટાઈલ જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો ખૂબ જ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment