ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહે છે. રાજ્યના ખેડૂતો માટે પણ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, વાવણી લાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો સમય આવશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વાવણીલાયક વરસાદ નહીં થાય. આ ઉપરાંત ભરૂચના ઘણા ભાગોમાં પણ વાવણીલાયક વરસાદ નહીં થાય.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે. બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે.
આ ઉપરાંત આગામી 24 કલાકમાં પાટણ અને મહેસાણામાં પણ સારો વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલ અનુસાર, આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસું સારું રહેશે. આ ઉપરાંત આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત અત્યારે ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે નદી ગાડી તુર બની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment